રાજ્યમાં કોરોનાના કેસના વળતા પાણી આવ્યા છે. રોજે રોજ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 544 કેસ નોંધાયા છે જ્યારે 11 દર્દીના મોત થયા છે. આ સાથે જ 1505 દર્દી સારવાર લઈ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
રાજ્યના કુલ કેસ – 8,18,895
કુલ ડિસ્ચાર્જ – 7,96,208
એક્ટિવ કેસ – 12,711
કુલ મૃત્યુ – 9979
- Advertisement -


