ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો યુવા ઉમેદવારો માટે આનંદના સમાચાર
ડે.માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ-2 માટે 13 જગ્યા પર ભરતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.29
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો યુવા ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના 67 વિવિધ વિભાગમાં કુલ 378 જગ્યા ભરવા માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં ખુશીની લાગણી વ્યાપી છે. GPSC દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યના જુદા જુદા વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે. લાયકાત, પે-સ્કેલ, કેટેગરી મુજબના રિઝર્વેશન અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો GPSCની સત્તાવાર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત આજથી થશે. જ્યારે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર છે. GPSCએ ઉમેદવારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા દિવસ સુધી રાહ ન જોતાં વહેલી તકે અરજી પૂર્ણ કરી દેવી, જેથી ટેક્નિકલ સમસ્યાના કારણે અવરોધ ન આવે.
કઇ જગ્યા પર કેટલી ભરતી
રહસ્ય સચિવ, વર્ગ-2 (ગુજરાતી)
ગ્રેડ-1 (ખાસ ભરતી) : 1
ડે.માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ-2 : 13
અધિક્ષક પુરાતત્વવિદ વર્ગ-2 : 1
નિયામક ગ્રંથાલય વર્ગ-1 : 1
મદદનીશ વહીવટી અધિકારી/ મદદનીશ વહીવટી સહ હિસાબી અધિકારી વર્ગ-2 : 4
ભાષા નિયામક વર્ગ-1 : 1
વહીવટી અધિકારી વર્ગ-2
(ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા) : 1
મદદનીશ ગ્રંથાલય નિયામક વર્ગ-2 : 4
પ્લાસ્ટિક વર્ગ-2 : 1
મેટોલોજી વર્ગ-2 : 1
ટેક્સટાઈલ એન્જિનિયર વર્ગ-2 : 1
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વર્ગ-2 : 2
પાવર ઈલેક્ટ્રોનિક્સ વર્ગ-2 : 1
ઇન્ડસ્ટ્રીયલ વર્ગ-2 : 1
રબર વર્ગ-2 : 1
એન્વાર્યમેન્ટલ વર્ગ-2 : 1
બાયોમેડિકલ વર્ગ-2 : 1
ઓટોમોબાઇલ વર્ગ-2 : 1
માઇનિંગ વર્ગ-2 : 1
પ્રોડક્શન વર્ગ-2 : 1
ફિઝિક્સ વર્ગ-2 : 1
કેમિસ્ટ્રી વર્ગ-2 : 1
ગણિતશાસ્ત્ર વર્ગ-2 : 2
પ્રિન્ટિંગ ટેકનોલોજી વર્ગ-2 : 1
ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ વર્ગ-2 : 2
ઈઅઈઉઉખ વર્ગ-2 : 2
આર્કિટેક્ચર વર્ગ-2 : 1
સિરામિક વર્ગ-2 : 1
મેટોલોજી વર્ગ-2 : 1
ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગ વર્ગ-2 : 1
ટેક્સટાઈલ પ્રોસેસિંગ વર્ગ-2 : 1
ટેક્સટાઈલ ડિઝાઈન વર્ગ-2 : 1
પ્લાસ્ટિક વર્ગ-2 : 1
બાયોમેડિકલ વર્ગ-2 : 1
અંગ્રેજી વર્ગ-2 : 1
એન્વાર્યમેન્ટલ વર્ગ-2 : 1
ભુસ્તરશાસ્ત્ર વર્ગ-2 : 1
ઈલેક્ટ્રોનિક્સ વર્ગ-2 : 1
પશિયન વર્ગ-2 : 1
ઝૂલોજી વર્ગ-2 : 2
ઉર્દુ વર્ગ-2 : 1
કોમ્પ્યુટર સાયન્સ વર્ગ-2 : 1
નાટ્યશાસ્ત્ર વર્ગ-2 : 1
ઇન્ડિયન કલ્ચર, ઇન્ડોલોજી વર્ગ–2 : 1
તત્વજ્ઞાન વર્ગ-2 : 1
ભુગોળ વર્ગ-2 : 2
માઇક્રોબાયોલોજી વર્ગ-2 : 1
સમાજસાસ્ત્ર વર્ગ-2 : 2
મનોવિજ્ઞાન વર્ગ-2 : 2
આંકડાશાસ્ત્ર વર્ગ-2 : 1
પોલિટિકલ સાયન્સ વર્ગ-2 : 1
બોટની વર્ગ-2 : 3
મદદનીશ નિયામક, બોઈલર, વર્ગ-2 : 2
મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ-1 : 1
ઇન્સ્પેક્ટર ઓફ ઈન્સ્પેક્શન ઓફ
બિલ્ડિંગ એન્ડ ક્ધસ્ટ્રક્શન વર્ગ-2 : 15
મદદનીશ નિયામક, તાલીમ, આચાર્ય વર્ગ-1 : 7
શિક્ષણ વિબાગની ગુજરાત
શિક્ષણ સેવા વર્ગ-2 : 128
વહીવટી અધિકારી, રાજ્ય સેવા વર્ગ-2 : 20
ડેન્ટિસ્ટ વર્ગ-2 : 36
મેનેજર વર્ગ-1 : 1
નાયબ મેનેજર વર્ગ-2 : 1
નાયબ મેનેજર (સેક્રેટીયલ બ્રાન્ચ) વર્ગ-2 : 1
મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-1 : 1
એનાલિટીકલ કેમિસ્ટ વર્ગ-2 : 1
નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-2 : 6
મદદનીશ ઉદ્યોગ કમિશનર,
ગુજરાત ઔદ્યોગિક સેવા વર્ગ-1 : 9
પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 : 70
- Advertisement -



