તાજેતર મા ખેડૂતો દ્વારા દિલ્લી મા ચાલતા કૃષિ આંદોલન મા મૃત્યુ પામેલ ખેડુતો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શહેર ના જેલચોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ લલિતભાઈ પટોળીયા ની આગેવાની મા આશીશભાઈ કુંજડિયા, દિનેશભાઇ પાતર,દીપકભાઈ, ભાણાભાઈ, પી.એ. ઝાલા, યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, શહેર યુવા કૉંગ્રેસ પ્રમુખ ધર્મેશ બૂટાણી, રુષભરાજ પરમાર, જય નંદાપરા, મહમદ ટિકડ, મોહિત પાંભર, એન.એસ.યુ.આઈ આગેવાન કુલદીપસિંહ જાડેજા (કેરાળી) સહિત યુવા સભ્યો જોડાયા હતા.


