ગોંડલ
ગોંડલ આશાપુરા ચોકડી પાસે રામજી મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા રવજી બચુભાઈ કોથરા, વિજય ગણપતભાઈ રાઠોડ, ધર્મેન્દ્ર મનજી ભાઈ ચૌહાણ તેમજ રવજી કાળુભાઈ સોલંકીને રોકડા રૂપિયા 2920 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી


