TAFTYGAS દ્વારા આયોજિત 7વિં ઓપન નેશનલ ગેમ્સ 2024 નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલું હતું જેમાં 700 થી વધારે ખેલાડીઓ એ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં સ્વામી વિવેકાનંદ કોલેજ પાલીતાણાના 7 બહેનો પણ ભાગ લેવા ગયા હતા. કોલેજના 7 બહેનો પૈકી 2 બહેનો ગોલ્ડ મેડલ અને 5 બહેનો સિલ્વર મેડલ જીતી કોલેજનું નામ રોશન કર્યું હતું રાઠોડ છાયા બાબુભાઈ – ગોલ્ડ મેડલ (ચક્ર ફેંક) ડુંભિલ અસીના રતનભાઈ – ગોલ્ડ મેડલ (ગોળા ફેંક) ગોહિલ ભૂમિકા પ્રવિણભાઇ – સિલ્વર મેડલ (લાંબી કૂદ ગોહિલ હેતલ દિનેશભાઈ – સિલ્વર મેડલ (4 સ 100 રિલે બારૈયા ઊર્મિલા રમેશભાઈ – સિલ્વર મેડલ (4 સ 100 રિલે વાઘેલા તુલસી મુકેશભાઈ – સિલ્વર મેડલ (4 સ 100 રિલે મકવાણા રુચિ અશ્વિનભાઈ – સિલ્વર મેડલ (4 સ 100 રિલે આપ સર્વ ખેલાડીઓને કોલેજ તથા સમગ્ર પાલીતાણા તાલુકાનું નામ રોશન કરવા બદલ કોલેજના ટ્રસ્ટી,આચાર્ય અને સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવામાં આવ્યા હતા.
ઓપન નેશનલ ગેમ્સ 2024માં પાલિતાણાના 7 બહેનોને ગોલ્ડ અને સિલ્વર મેડલ

Follow US
Find US on Social Medias