જૂનાગઢ આદિ અનાદિ કાળથી મહા શિવરાત્રી મેળો યોજાય છે ત્યારે 10 લાખથી વધુ ભાવિકો પધારે છે અને દેશ ભર માંથી નાગા સંન્યાસી સાધુ શિવ ભક્તિ કરતા જોવા મળે છે.ત્યારે મેળાના પ્રથમ દિવસે રાત્રીના સમયે ખુબ મોટી સંખ્યમાં ભક્તો ઉમટી પડ્યા હતા અને રસ્તાઓ પર હકડેઠાઠ મેદની જોવા મળી હતી
- Advertisement -

ત્યારે અન્નક્ષેત્રોમાં પણ ભીડ જામી હતી અને સેવાભાવી સંસ્થા દ્વારા મેળામાં આવતા ભાવિકોને પ્રસાદી રૂપે ભોજન કરાવતા જોવા મળ્યા હતા અને નાગા સાધુઓએ ધૂણી ધખાવતા તેના દર્શન કરવા પણ બોહળી સંખ્યામાં ભાવીકો જોવા મળ્યા હતા ત્યારે મેળાની પ્રથમ રાત્રીની આછેરી ઝલક



