જીતેન્દ્ર-દીપાએ મિલકત પચાવી પાડવાનાં બદઇરાદે પોતાનાં ભાઈ પાછળ કૂતરાં દોડાવીને ખૂનની ધમકી આપી હતી
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદી ભરત શંકરલાલ વઝીરાણીએ મિલકત પચાવી પાડવાના બદઇરાદે શ્વાનો પાછળ દોડાવી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવતા આરોપી લેભાગુપત્રકાર જીતેન્દ્ર અને તેમની પત્ની દીપા જિતેન્દ્ર વઝીરાણી વકીલ નોટરી એ નામદાર એડી. સેશન્સ કોર્ટ ગાંધીધામ સમક્ષ ફો. પ. અ. ન.318/2025 થી આગોતરા જમીન પર મુક્ત થવા અરજી કરતા સરકાર તરફે એ. પી.પી. શ્રી એચ. પી.ગઢવીની ધારદાર દલીલો જેમાં ફરિયાદ અને કાયદાકીય જોગવાઈઓની રજૂઆત બાદ આરોપી દંપતીએ પોતાની અરજી પરત ખેંચી લીધેલ.