By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 minutes ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    23 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
    12 minutes ago
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    21 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    21 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    22 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
    7 minutes ago
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    24 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    23 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    23 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    7 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર માળિયામાં પોણા ચાર ઈંચ વરસાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર માળિયામાં પોણા ચાર ઈંચ વરસાદ
મોરબી

મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર માળિયામાં પોણા ચાર ઈંચ વરસાદ

Khaskhabar Editor
Last updated: 2023/09/19 at 6:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

મેઘરાજાએ હળવદમાં ત્રણ, મોરબીમાં અઢી, ટંકારામાં બે અને વાંકાનેરમાં સવા ઈંચ હેત વરસાવ્યું

ખાસ-ખબર સંવાદદાતા
ભાદરવાના પ્રારંભની સાથે જ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સોમવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો અને તેના કારણે ચોમાસુ પાકને નવજીવન મળ્યું છે. મોરબી જીલ્લામાં સોમવારે વરસાદી ઝાપટાંથી લઈ ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો તો બીજા દિવસે પણ મેઘ સવારી યથાવત રહી હતી જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં સવા ઈંચથી લઈને પોણા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો જેમાં તાલુકા મુજબ વરસાદ જોઈએ તો, માળીયા મિંયાણામાં પોણા ચાર ઈંચ, હળવદમાં ત્રણ ઈંચ, મોરબીમાં અઢી ઈંચ, ટંકારામાં બે ઈંચ અને વાંકાનેરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

ભારે વરસાદને પગલે નવા બસ સ્ટેન્ડની દિવાલ ધરાશાયી
મોરબીમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નવા બસ સ્ટેન્ડ પાછળ છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં આવેલી દિવાલ ધરાશાયી થતાં મોરબી એસટી વિભાગે તાબડતોબ આ દીવાલના કાટમાળને હટાવીને રાહદારીઓનું જોખમ દૂર કર્યું હતું

કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક પલ્ટી મારી ગયો, ચાલકનો બચાવ
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામીકના ગોડાઉન સામેનો કોઝવે ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતો હોય આજે કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક પલ્ટી મારી ગયો હતો. કોઝવે ઉપરથી પસાર થતી વખતે કેડ સમાણાં પાણીના પ્રવાહમાં ટ્રક તણાયને પલ્ટી મારી ગયો હતો જો કે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

મચ્છુ 3 ડેમ ઓવરફ્લો, એક દરવાજો એક ફૂટ ખોલાયો
મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં સતત વરસાદને પગલે મોરબીના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થયો હતો જેથી આ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમમાં 2050 ક્યુસેક પાણીની આવક સામે 939 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી ડેમના હેઠવાસમાં આવતા મોરબી અને માળીયા તાલુકાના ગામોને એલર્ટ કરી મચ્છુ નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી

ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ

ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

હળવદમાં આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખેલ રેલવે સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકાયો

TAGGED: HEAVYRAIN, Morbidistrict
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બદ્રીનાથની થીમ સાથે સર્વેશ્વર ચોકમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ
Next Article મોરબીના ચકમપર ગામે દબાણો દૂર કરી 6 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મોરબી

100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબી

ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?