ખાસ-ખબર સંવાદદાતા
કેશોદ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લાડાણીને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાતના સાત એવા ધારાસભ્ય પક્ષની અવગણના કરી અપક્ષ ઉમેદવારી કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં કેશોદનાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કેશોદ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરતા પાર્ટીએ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાંથી સસ્પેન્ડ
