By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    2 minutes ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    24 hours ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    24 hours ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    1 day ago
    ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર
    22 hours ago
    યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી
    22 hours ago
    બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો
    22 hours ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    24 hours ago
    વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    22 hours ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    22 hours ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    24 hours ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    2 days ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રક્ષા ક્ષેત્રમાં ભારતે પહેલીવાર રૂ.21 હજાર કરોડની કરી નિકાસ, 84 દેશોને વેચ્યાં હથિયાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રક્ષા ક્ષેત્રમાં ભારતે પહેલીવાર રૂ.21 હજાર કરોડની કરી નિકાસ, 84 દેશોને વેચ્યાં હથિયાર
રાષ્ટ્રીય

રક્ષા ક્ષેત્રમાં ભારતે પહેલીવાર રૂ.21 હજાર કરોડની કરી નિકાસ, 84 દેશોને વેચ્યાં હથિયાર

Khaskhabar Editor
Last updated: 2024/04/02 at 4:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ભારતે એક મુખ્ય સંરક્ષણ આયાતકારમાંથી મુખ્ય સંરક્ષણ નિકાસકાર બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, પ્રથમ વખત, ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 21,083 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી છે.

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી, તા.2

- Advertisement -

દેશની રક્ષા નિકાસમાં પ્રથમ વખત ઝડપથી વધારો થયો છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સંરક્ષણ નિકાસ 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈન્ટરનેટ મીડિયા પર દેશની મોટી સફળતાની જાહેરાત કરી અને કહ્યું કે ભારતે 84 દેશોને પોતાના સંરક્ષણ ઉત્પાદનો વેચીને આ ચમત્કારિક લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આ દિશામાં માત્ર એક નાણાકીય વર્ષમાં 32.5 ટકાનો ઉછાળો આવ્યો છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ભારતે એક મુખ્ય સંરક્ષણ આયાતકારમાંથી મુખ્ય સંરક્ષણ નિકાસકાર બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પ્રથમ વખત, ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 21,083 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંરક્ષણ મંત્રાલયે આવા ઘણા પગલાં લીધા જે ફળીભૂત થયા.તેમણે કહ્યું કે સંરક્ષણ નિકાસ વધારવા માટે, ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને માત્ર પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી પરંતુ તકનીકી આધુનિકીકરણ માટેની સુવિધાઓ પણ વધારવામાં આવી છે. આનાથી સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું થયું છે. લગભગ 50 ભારતીય કંપનીઓએ ભારતની સંરક્ષણ નિકાસની આ સફળતાની ગાથાને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ કંપનીઓએ નવીનતા, અસરકારકતા અને ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપીને ભારતના સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીના વિશ્વસનીય સપ્લાયર તરીકે વિશ્વ  મંચ પર પોતાને સ્થાપિત કર્યા છે.

ભારતના સંરક્ષણ નિકાસકારો ભૌગોલિક રીતે વિશ્વના દરેક ખૂણે પહોંચી ગયા છે. દેશની નિકાસ થતી પ્રોડક્ટ્સ ઈટાલી, માલદીવ, શ્રીલંકા, રશિયા, યુએઈ, પોલેન્ડ, ફિલિપાઈન્સ, સાઉદી અરેબિયા, ઈજીપ્ત, ઈઝરાયેલ, સ્પેન, ચિલી અને અન્ય ઘણા દેશોમાં પહોંચી રહી છે. વૈશ્વિક સ્તરે ભારતીય સંરક્ષણ ઉત્પાદનોની માંગ વધી રહી છે.

- Advertisement -

સુરક્ષાના ક્ષેત્રમાં ભારતની ક્ષમતાઓને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. જે ભારતીય સંરક્ષણ ઉત્પાદનોની વધુને વધુ નિકાસ થઈ રહી છે તેમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ, ઓફશોર પેટ્રોલ વ્હીકલ, એએલએચ હેલિકોપ્ટર, એસયુ એવિઓનિક્સ, કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ, લાઇટ એન્જિનિયરિંગ મિકેનિકલ પાર્ટ્સ, આર્મર ખઘઉ અને અન્ય ઘણા સંરક્ષણ સાધનોનો સમાવેશ થાય છે. આ અત્યાધુનિક સંરક્ષણ સાધનો અને તકનીકોને કારણે આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભારતીય ઉત્પાદનોમાં વિશેષ રસ ધરાવે છે.

You Might Also Like

ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર

યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી

બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો

ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’

વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા

TAGGED: defensesectorIndia, india
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતના નાણાકીય ક્ષેત્રમાં ઇતિહાસ રચાયો, GSTનું વાર્ષિક કલેકશન રૂ. 20 લાખ કરોડને પાર
Next Article DCP પાર્થરાજસિંહ ગોહિલને જન્મદિનની શુભેચ્છા પાઠવતા ‘ખાસ-ખબર’ના ફોટોગ્રાફર અંકિત ચાવડા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ગટરનું ગંદુ પાણી પીવાના બોરમાં ભળ્યું : સ્થાનિકોમાં રોષ, રોગચાળાની ભીતિ
મોરબી: વોર્ડ-8માં ‘ભજીયા પાર્ટી’ સાથે રાજકીય ગરમાવો
ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર
રાજકોટમાં ચૂંટણી પૂર્વે વધુ 3 ગુનેગારોને “પાસા” પાંજરે પૂરતા પોલીસ કમિશનર
ભાવનગરમાંથી સાયબર ફ્રોડના ‘મ્યુલ એકાઉન્ટ્સ’ની ફેક્ટરી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?