By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    32 minutes ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    3 minutes ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    5 minutes ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    6 minutes ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    8 minutes ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    10 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 hour ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    24 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ પોલીસે પકડેલા નકલી DySPએ રાજકોટના બે ભાઈઓને 25.50 લાખનો ચૂનો લગાડ્યો હતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જૂનાગઢ પોલીસે પકડેલા નકલી DySPએ રાજકોટના બે ભાઈઓને 25.50 લાખનો ચૂનો લગાડ્યો હતો
રાજકોટ

જૂનાગઢ પોલીસે પકડેલા નકલી DySPએ રાજકોટના બે ભાઈઓને 25.50 લાખનો ચૂનો લગાડ્યો હતો

Khaskhabar Editor
Last updated: 2023/12/26 at 4:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

રેલવેમાં જુનિયર ક્લાર્ક, PIની નોકરી અપાવી દેવાનું કહી DRM ઓફિસે પણ લઈ ગયો હતો

ફરિયાદી ગૌરાંગ અશોકભાઈ પરડવાએ આરોપી વિનિત દવે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી

- Advertisement -

જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા વિનીત દવે નામના શખ્સે ઉુજઙ તરીકે ખોટી ઓળખ આપીને અનેક લોકોને સરકારી નોકરીના નામે છેતર્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપી વિનિત વિરુદ્ધ રાજકોટમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાય છે. જ્યાં રાજકોટના બે ભાઈઓને અનુક્રમે રેલવેમાં તથા પી.આઈ. તરીકે નોકરીની લાલચ આપી આરોપી વિનીતે રૂપિયા 25.50 લાખની છેતરપિંડી આચરી હતી.
જેમાં આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સમાં બિઝનેશ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ફરિયાદી ગૌરાંગ અશોકભાઈ પરડવાએ આરોપી વિનિત દવે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેમના મોટાભાઈ ગુંજનભાઈ કેફેમાં વર્કર તરીકે કામ કરે છે ત્રણેક માસ પહેલા અશોક ગોંડલ ખાતે રહેતા બેન હર્ષિદાબેન રાજુભાઈ વાણીયાના ઘરે ગયો હતો. ત્યારે તેના પાડોશમાં રહેતા મનીષાબેન સોલંકીએ તેના બહેનને વાત કરી હતી કે તેના પુત્ર ક્રિષ્નાને ગોંડલમાં રહેતા શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદા દ્વારા રેલવેમાં પટ્ટાવાળા તરીકે નોકરી મળી છે. જેથી તમારે પણ સરકારી નોકરી લેવી હોય તો હું અદાને વાત કરીશ. તેવી વાત કરી હતી અને અશોકને મનીષાબેને અદાનો મોબાઈલ નંબર આપ્યો હતો. બે દિવસ પછી અદાનો અશોકના મોબાઈલમાં કોલ આવ્યો હતો. જેણે વિનીત બંસીલાલ દવે ઉઢજઙ છે. જે મારા કોન્ટેક્ટમાં છે. તેને ડાયરેક્ટ સેટીંગ છે. શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાએ જણાવ્યું હતું.
જેથી અશોકએ કહ્યું હતું કે મારા મોટાભાઈ ને રેલવેમાં સરકારી નોકરીએ લગાડવાના છે કેટલા રૂપિયા થશે જેના પ્રત્યુતર સ્વરૂપે શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાએ જણાવ્યું હતું કે રૂપિયા 18 લાખ થશે. જેથી આ મામલે અશોકએ પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને પરિવારજનોએ સહમતિ દર્શાવતા તેણે આગળની પ્રોસિજર કરવા માટે શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાને હા પાડી હતી. એ વખતે શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાએ જણાવ્યું હતું કે તેણે કહ્યું કે મનીષાબેનના પુત્ર ક્રિષ્નાને વિરપુર રેલવેમાં હાજર કરવાનો છે. જ્યાં દવે સાહેબ આવવાના છે. આ પછી અમે બન્ને રાજકોટ આવશું. તેવું જણાવ્યું હતું ત્યાબાદ નક્કી થયા મુજબ તા.09/10/2023ના રોજ આરોપી વિનીત દવે શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદા સાથે અશોકભાઈના મોટાભાઈ ગુંજનના કેફેમાં આવ્યો હતો. જ્યાં વિનીતે પોતાની ઓળખ ઉુજઙ તરીકે આપી હતી. જ્યાં ગુંજનભાઈને રેલ્વેમાં જુનીયર કલાર્ક તરીકે નોકરી આપવાનું નક્કી થયું હતું. જેથી આરોપી વિનીત દવેએ જણાવ્યું હતું કે, 18 લાખ એક સાથે આપવા પડશે જેથી અશોકભાઈએ તત્કાળ રૂા.5.20 લાખ આપ્યા બાદ તા.25/10/2023ના રોજ રૂ.13 લાખ જૂનાગઢ રહેતા સંબંધી પાસેથી લઈ આપી દીધા હતા.
થોડા દિવસ બાદ શૈલેન્દ્ર વ્યાસએ ગુંજનભાઈના કેફે ખાતે રૂબરૂ આવી અશોકને કહ્યું હતું કે રેલવેમાં નોકરીનું થઈ ગયું છે. ગઈ તા. 20થી 24 નવેમ્બર સુધી રાજકોટ ડીઆરએમ ઓફિસમાં હાજર થવાનું છે. તેવું જણાવ્યું હતું બીજા દિવસે આરોપી વીનીત દવેએ અશોકને ફોન કરીને એવું કહ્યું હતું કે, તમારી પર્સનાલિટી સારી છે. તમારું પી.આઈ. તરીકે નોકરીનું થઈ જશે. બદલામાં રૂા.40 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. એ વખતે અશોકે વિનીત ને એવું જણાવ્યું હતું કે, લોન પાસ થઈ જાય એટલે આગળ વાત કરીશું. જે બાદ અશોકે મકાન પર રૂ.20 લાખની લોન લીધી હતી જેમાંથી રૂપિયા પાંચ લાખ વિનીતને પી.આઇ.ની નોકરી હાંસલ કરવા આપ્યા હતા.તા.23 નવેમ્બરના રોજ અશોક અને ગુંજન રાજકોટ ડીઆરએમની ઓફીસ ખાતે પહોંચી ગયા હતા પરંતુ આરોપી વિનીત અને શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાએ ખોટા બહાના બનાવીને ગુંજનને રેલવેમાં હાજર કર્યો ન હતો અને બંને ભાઈઓને તા.30 નવેમ્બરના રોજ ફરી આવવાનું જણાવ્યું હતું. જે બાદ અશોકે વિનિતને તા.29ના રોજ ગુંજનને રેલવેમાં જુનિયર ક્લાર્ક તરીકેની નોકરી માટે હાજર કરવા બાબતે પૂછતા આરોપી વિનિતે એવું જણાવ્યું હતું કે, ગુંજનને હવે તા.11/12/2023 ના સીધુ ટ્રેનીંગ મા જવાનુ છે અને ટ્રેનિંગ નો ઓર્ડર શૈલેન્દ્રભાઇ વ્યાસ તમને રૂબરૂ આપી જશે તેવી વાતચીત કરી હતી જેથી અશોક એ પોતાની નોકરી બાબતે પૂછતા આરોપી વિનિત્તે એવું જણાવ્યું હતું કે, બાકીનુ પેમેન્ટ તમે પુરૂ કરો પછી તમારો ટ્રેનિંગનો લેટર આવી જશે. જેથી અશોકે તા.6થી 8 ડિસેમ્બર દરમીયાન ચેક મારફતે અને ગુગલ પે મારફતે આરોપી વિનીત ને કુલ રૂપિયા 2.30 લાખ આપ્યા હતા. અને તા.12 ડિસેમ્બરના રોજ આરોપી વિનીત ઉઢજઙ હોવાની ખોટી ઓળખ આપી તરીકે લોકો સાથે છેતરપિંડી કરતો હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. જેને પગલે અશોકને છેતરપિંડી થઇ હોવાનું માલુમ થયું હતું અને સમગ્ર મામલે તેણે આરોપી વિનિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

You Might Also Like

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર

રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ

ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો

TAGGED: fakeDySP, JunagadhPolice, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં દરરોજ 80 મણથી વધુ શેરડીનું ધૂમ વેંચાણ
Next Article આટકોટની ડી.બી એજ્યુકેશન ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલમાં ઘૂસી ટ્રસ્ટી ઉપર જીવલેણ હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?