By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    4 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    4 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    4 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    1 hour ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    3 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    3 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    1 day ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    58 minutes ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    1 day ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    2 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    3 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 day ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નશાબંધી-આબકારી વિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નશાબંધી-આબકારી વિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે
ગુજરાતરાજકોટ

નશાબંધી-આબકારી વિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે

Khaskhabar Editor
Last updated: 2022/09/01 at 5:50 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

જીવના જોખમે પરવાનાવાળો દારૂ લાવનારા કર્મચારીને દૈનિક 110 રૂપિયા જ ભથ્થું !

 ગ્રેડ પે નહિ સુધરે તો અચોક્કસ મુદતની હડતાળ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
નશાબંધી અને આબકારી વિભાગ ગૃહ વિભાગના ત્રણ વિભાગ પૈકીનો એક વિભાગ છે. વર્ષ 2006 સુધી આ ત્રણેય વિભાગમાં ગ્રેડ પેની સમાનતા હતી. જોકે વર્ષ 2006 બાદ પહેલા પોલીસ ખાતા દ્વારા અને વર્ષ 2014માં જેલ ખાતા દ્વારા કર્મચારીના પગારધોરણમાં સુધારો કરવાની રજૂઆત કરતાં પોલીસ અને જેલ ખાતાના કર્મચારીના પગાર ધોરણ સુધરી ગયા હતા, પરંતુ નશાબંધી ખાતાના કર્મચારીઓ છેલ્લાં 16 વર્ષથી એક જ પગાર સ્કેલમાં પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને આપવામાં આવતું ભથ્થું પણ વર્ષો જૂના નિયમો મુજબ જ અપાય છે. ત્યારે નશાબંધી ખાતાના કર્મચારીઓ હવે તેમના પગારધોરણમાં સુધારો કરવા માટે સરકાર સામે માગ કરી રહ્યા છે. નશાબંધી ખાતાના તમામ કર્મચારીઓ દ્વારા નશાબંધી ખાતાના વડા સાથે ગ્રેડ પે બાબતે ગત રોજ સંવાદ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ગૃહ ખાતામાં તથા નાણાં વિભાગમાં નશાબંધી ખાતામાં ગ્રેડ પે વિસંગતતા લગતી માગણી જે નાણાં વિભાગ દ્વારા ગ્રેડ પે પોલીસ તથા જેલ સમકક્ષ કરવામાં આવે તો કેટલો બોજો પડે છે એનો જવાબ મોકલી આપવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ દર મહિને સરકારી જગ્યા પર માત્ર દસ લાખ રૂપિયાનો ફેર પડે છે તેમજ પરવાનેદારો દ્વારા બોન્ડની જગ્યાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગારવધારા અંગે કોઈ ફેરફાર નથી. નશાબંધી ખાતાના કર્મચારીઓ દ્વારા હાલ ત્રણ દિવસ સુધી માસ સી.એલ. પર રહી અને પોતાની માગ માટે લડત આપવાની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે એક અઠવાડિયામાં ગ્રેડ પે બાબતે નિકાલ નહિ લાવવામાં આવે તો સમગ્ર નશાબંધી આબકારી ખાતાના કર્મચારીઓ સામૂહિક અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરશે અને ત્યાર બાદ પણ જો માગણીઓ સંતોષવામાં ન આવે તો સમગ્ર ખાતાના કર્મચારીઓ આમરણાંત ઉપવાસ પર ઊતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, એમ નશાબંધી ખાતાના કર્મચારી આરજી ગઢવી જણાવ્યું હતું.

નશાબંધી ખાતાના વધુ એક કર્મચારી વી.એ. રબારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે નશાબંધી ખાતામાં અમારા ઘણા પડતર પ્રશ્નો છે, જેમાં ગ્રેડ પેનો મહત્ત્વનો મુદ્દો છે. 2006માં પોલીસ તથા 2014માં જેલ ખાતાના કર્મચારીઓનો પગાર સુધર્યો છે. અમે અનેક રજૂઆત કરી છે, તેમ છતાં ગ્રેડ પે વધારતા નથી. જો અમારી માગ સ્વીકારે તો સરકારને સામાન્ય ભારણ પડે એમ છે, જેથી અમારી માગ સ્વીકારે એવી વિનંતી છે.

જેલ અને નશાબંધી ખાતામાં ગ્રેડ પે ઠેરનો ઠેર
વર્ષ 2006માં પોલીસ-કોન્સ્ટેબલ, જેલ-કોન્સ્ટેબલ નશાબંધી કોન્સ્ટેબલ, પોલીસ જમાદાર, નશાબંધી જમાદાર અને જેલ જમાદાર પોલીસ સબ-ઇન્સ્પેકટર, નશાબંધી સબ-ઇન્સ્પેક્ટર અને જેલ સબ-ઇન્સ્પેકટર સહિત તમામ ગ્રેડ પેમાં સુધારો કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે-તે સમયે વર્ષ 2006માં પોલીસ વિભાગ દ્વારા માગણી કરવાથી કોન્સ્ટેબલના 1800, જમાદાર 2400. પીએસઆઇના 4400 ગ્રેડ પે નક્કી કરવામાં આવ્યો હતો. જેલ વિભાગ દ્વારા વર્ષ 2014માં પોલીસ સમકક્ષ ગ્રેડ પેની માગણી કરવામાં આવી હતી. આ માગણીને પણ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી અને પોલીસ સમકક્ષ ગ્રેડ પે કરી આપવામાં આવ્યો હતો. નશાબંધી ખાતા દ્વારા 2014થી રાજ્ય સરકારના ગૃહ વિભાગ, નાણાં વિભાગ તેમજ મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆત કરવામાં આવી એમ છતાં તેનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

- Advertisement -

ખાતું એક, કેડર એકપણ પગાર અલગ
ગૃહ વિભાગના તાબા હેઠળ જેલ ખાતું, પોલીસ ખાતું તેમજ નશાબંધી ખાતું આવે છે. આ પૈકી પોલીસ ખાતાના કર્મચારીઓનું વર્ષ 2006માં, જ્યારે જેલ ખાતાના કર્મચારીઓનું વર્ષ 2014માં પગાર ધોરણ સુધારવામાં આવ્યા છે, જ્યારે નશાબંધી કોન્સ્ટેબલ ગ્રેડ પે વર્ગ 3ના કર્મચારીઓમાં સૌથી ઓછો એટલે કે 1650 ગ્રેડ પે, જમાદાર ગ્રેડપે 1900, સબ-ઇન્સ્પેક્ટર ગ્રેડ પે 2800 છે. એનો મતબલ કે સાતમા પગાર પંચમાં કોન્સ્ટેબલનો પે મેટ્રિક 16000 થાય. આટલા પગારમાં એક કર્મચારી શહેરમાં કેવી રીતે પોતાનું જીવનધોરણ ચલાવી શકે એ એક મોટો પ્રશ્ન છે.

500 કરોડની આવક કરતું ખાતું, પણ કર્મચારી ઓરમાયા
નશાબંધી ખાતું દર વર્ષે એસ્કોર્ટ ચાર્જ, સુપર વિઝન ચાર્જ, એક્સાઇઝ ડ્યૂટી વસૂલી વાર્ષિક 500 કરોડ જેટલી આવક કરે છે. આ ઉપરાંત મહિનામાં બીજા તેમજ ચોથો શનિવાર તેમજ રવિવાર અન્ય જાહેર રજામાં પણ કર્મચારીઓને ડ્યૂટી કરાવવામાં આવે છે, કેમ કે જરૂરિયાત મુજબ મહેકમની ઉપલબ્ધતા નથી. ખાતા દ્વારા પરવાનેદારો પાસેથી કોન્સ્ટેબલનું 5000 રૂપિયા અને જમાદારનું 5500 ચલણ સરકાર દ્વારા ભરાવવામાં આવે છે. જીવના જોખમે થતા પરિવહનમાં ભૂતકાળમાં પણ અનેક અકસ્માતોમાં સ્ટાફના માણસો ઘાયલ થવાના તેમજ મોતને ભેટવાના કિસ્સા બન્યા છે.

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

મોદી સરકારના નેતૃત્વમાં દેશ બન્યો વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું પાવરહાઉસ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

TAGGED: GRADEPAY, Gujarat, police
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિટી બસની મુસાફરી જોખમી, દોડતી બસનું ટાયર નીકળી ગયું
Next Article ગુજરાતી બિઝનેસમેનો માટે ‘સ્વર્ગ’ બનશે કાશ્મીર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
ગુજરાત

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?