તા.20મી ડિસેમ્બરે રાજકોટ સહિત રાજ્યના 275 બાર એસો.ની ચૂંટણી
9મીએ ફોર્મ ચકાસણી, 10મીએ સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે
- Advertisement -
11મીએ સાંજે ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં બાર એસોસિએશનની આગામી તા. 20મીએ યોજાનાર ચૂંટણી માટે 53 વકીલે ઉમેદવારી નોંધાવી છે, જેમાં પ્રમુખપદ માટે 6, ઉપપ્રમુખ માટે 3 અને સેક્રેટરી પદ માટે 5 ઉમેદવારોનો સમાવેશ થાય છે. તા. 9મીએ ફોર્મની ચકાસણી બાદ પ્રથમ ફાઈનલ યાદી જાહેર થશે અને ત્યાર બાદ 10મીએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. તા. 11મીએ સાંજના ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે. આગામી તા.20મી ડિસેમ્બરે રાજકોટ સહિત રાજ્યના 275 બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે.
પ્રમુખપદ માટે ઉમેદવાર:
(1) વાઘેલા હરિસિંહ મનુભા
(2) જોશી દિલીપકુમાર નટવરલાલ
(3) રાજાણી બકુલ વી.
(4) મારૂ પરેશ ભગવાનજીભાઈ
(5) અતુલકુમાર મોહનલાલ જોશી
(6) પંડ્યા કૌશિક કાંતિલાલ
ઉપપ્રમુખ પદ માટે ઉમેદવાર:
(1) પંડ્યા મયંકકુમાર રમણીકલાલ
(2) પંડ્યા નીરવકુમાર કરુણાશંકર
(3) વોરા સુમીનકુમાર ધીરજલાલ
સેક્રેટરી પદ માટે ઉમેદવાર:
(1) વેકરીયા સંદિપ મગનભાઈ
(2) વિનેશ કદમકાંત છાયા
(3) દવે કેતનકુમાર પ્રફુલ્લચંદ્ર
(4) વ્યાસ પરેશકુમાર મનસુખલાલ
(5) આદ્રોજા રમેશચંદ્ર ધનજીભાઈ
જોઈન્ટ સેક્રેટરી પદ માટે ઉમેદવાર:
(1) પારેખ જીતેન હિંમતલાલ
(2) જાડેજા ગીરીરાજસિંહ ચંદ્રસિંહ
ટ્રેઝરર પદ માટે ઉમેદવાર:
(1) જાની કૈલાસ જીતેન્દ્રભાઈ
(2) ચાવડા રાજેશ બચુભાઈ
(3) દોંગા પંકજ રામજીભાઈ
લાયબ્રેરી સેક્રેટરી પદ માટે ઉમેદવાર:
(1) ધ્રુવ રવિ ભુપેન્દ્રભાઈ
(2) મંડ કેતન વાજસુરભાઈ
કારોબારી સભ્ય (મહિલા અનામત):
(1) પંડ્યા અરૂણા
(2) થડેશ્ર્વર રૂપલબેન ભાસ્કરભાઈ
(3) હર્ષા નિરવકુમાર પંડ્યા
(4) ઉપાધ્યાય રક્ષા ગીરીશભાઈ
કારોબારી સભ્ય પદ માટે ઉમેદવાર:
(1) આદ્રોજા રમેશચંદ્ર ધનજીભાઈ
(2) ધર્મેન્દ્ર મણીલાલ જરીયા
(3) હેરજા હુસેન મહેમદભાઈ
(4) ડાકા અનીલભાઈ બાબુભાઈ
(5) સંજયકુમાર નાગજીભાઈ ક્યાડ
(6) વ્યાસ ચિત્રાંગ શૈલેષભાઈ
(7) શુક્લ નિલ યોગેશભાઈ
(8) આંબલીયા ભાવિક ઠાકરશીભાઈ
(9) રાજાણી કિશન શરદભાઈ
(10) ડોબરીયા હિરેન પરષોતમભાઈ
(11) પુંધેરા મહેશકુમાર નાથલાલ
(12) પરસાણા અનીલ રવજીભાઈ
(13) ધારેશ રમેશચંદ્ર દોશી
(14)હરસુખલાલ કાનજીભાઈ સોનપરા
(15) ભાવનાબેન મગનલાલ વાઘેલા
(16) ઝાલા વિરેન્દ્રસિંહ બી.
(17) શુક્લ નિકુંજ મહેશભાઈ
(18) પાદરીયા પરેશ લાધાભાઈ
(19) રામાણી અશ્ર્વિન ગોરધનભાઈ
(20) માકડીયા પ્રગતિ વસંતભાઈ
(21) દવે તુષાર હેમશંકરભાઈ
(22) સોનપાલ મુનિશ કીરણભાઈ
(23) વાઘેલા રવિ મનસુખભાઈ
(24) ડાંગર સંજય મુળુભાઈ
(25) વાલ્વા કિશન બાબુભાઈ
(26) જોશી એકતા રમણીકભાઈ
(27) પુનમ સી. આગોલા
(28) દિનેશ નવનીતભાઈ પાટડીયા



