By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    9 hours ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    9 hours ago
    અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
    9 hours ago
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    12 hours ago
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    USમાં 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી વધુ 7 દેશ પર આંશિક પ્રતિબંધ લદાયો
    9 hours ago
    જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ
    9 hours ago
    આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
    12 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
    12 hours ago
    સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    12 hours ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    14 hours ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    1 day ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    1 day ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    12 hours ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    2 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    3 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    4 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    4 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    7 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના એકતાબેન ધકાણને પતિ જયેશ અને તેના ભાગીદાર હિતેષ સાગરે ઢોરમાર માર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના એકતાબેન ધકાણને પતિ જયેશ અને તેના ભાગીદાર હિતેષ સાગરે ઢોરમાર માર્યો
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટના એકતાબેન ધકાણને પતિ જયેશ અને તેના ભાગીદાર હિતેષ સાગરે ઢોરમાર માર્યો

Khaskhabar Editor
Last updated: 2024/01/13 at 3:52 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

એકતાબેન સિનર્જી હોસ્પિટલમાં દાખલ: પતિ, ભાગીદાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર શિલ્પન નોવા ફ્લેટમાં રહેતી મહિલાને તેના પતિ અને પતિના ધંધાકીય ભાગીદારે માર મારતા ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગત મુજબ શહેરના શિલ્પન નોવા વિંગ-એ-2 ફ્લેટ નં. 102માં રહેતાં એકતાબેન ધકાણ (ઉ.વ.46)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ જયેશ ધકાણ અને તેના ધંધાકીય ભાગીદાર હિતેષ સાગર સામે ફરિયાદ નોંધાવી છે.
એકતાબેને ફરિયાદમાં અને ત્યારબાદ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, તેમણે પોતાના પતિ જયેશ પાસે ઘર ખર્ચના પૈસા માગ્યા હતા ત્યારે તેમના પતિએ કહેલું કે મારી પાસે પૈસા નથી. એ સમયે એકતાબેને પૂછ્યું કે, તમે હિતેષ સાગરના ધંધામાં પૈસાનું રોકાણ કરેલું છે તો તમને હિતેષ સાગર પૈસા આપતા નથી?
એકતાબેનને આટલું પૂછતાં પતિ જયેશે તમને ગાળો દઈ કહેલું કે, તું જાતે જ જઈને હિતેષ સાગરને પૂછી લેજે. આમ, એકતાબેને પોતાની પુત્રવધૂ સાથે બંને કારમાં કર્મચારી સોસાયટી શેરી નં. 3માં ‘આજ્ઞા’ બંગલા ખાતે રહેતો હિતેષ સાગરના ઘરે તપાસ કરવા ગયા હતા. જ્યાં હિતેષ સાગરની પત્નીને મળીને વાત કરેલી કે તમારા પતિના ધંધામાં મારા પતિએ પૈસાનું રોકાણ કર્યું છે તો તમારા પતિ મારા પતિને પૈસા આપે છે કે નહીં, તો તેમની પત્નીએ કહેલું કે મારા પતિ નીચે ઓફીસમાં બેઠા છે રૂબરૂ જ પૂછી લો, તેમ કહેતાં એકતાબેન અને તેમની પુત્રવધૂ અને હિતેષની પત્ની ત્રણેય ઓફીસમાં ગયા હતા.
ત્યાં ઓફીસમાં હિતેષ સાગર અને જયેશ ઘકાણ બંને બેઠા હતા. એકતાબેને હિતેષ સાગરને કહેલું કે તમારા ધંધામાં મારા પતિએ રોકાણ કર્યું છે તો તમે મારા પતિને પૈસા કેમ નથી આપતા? એકતાબેને આમ કહેતાં હિતેષ સાગરે કહેલું કે, તારી શું ઓકાત છે કે તું મારી પાસે પૈસા બાબતે પૂછે છે, મારી ઓફીસમાંથી નીકળી જા.. તેમ કહી હિતેષ સાગરે એકતાબેન અને તેની પુત્રવધૂ બંનેને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી.
વધુ બોલાચાલી થતા હિતેષ સાગર ઉશ્કેરાઈ જતા એકતાબેનની સાથે ઝપાઝપી કરી લાફો મારી તેણે ટેબલ નીચેથી પાઈપ લઈ એકતાબેનને માથાના અને વાંસા ભાગે ફટકારી દેતાં ગંભીર ઈજા થઈ હતી. એકતાબેનબે માર મારતા હિતેષ સાગરે કહેલું હતું કે, હવે ફરીથી પૈસા બાબતે મને પૂછવા-લેવા મારા ઘરે કે ઓફીસે આવી તો તને જાનથી મારી નાખીશ. આખીયે ઘટનામાં એકતાબેનને ગંભીર ઈજા થતા તેમને કારમાં સિનર્જી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.
આરોપીઓ વિરૂદ્ધ આકરી કલમો ઉમેરવા પ્રયાસ થશે
એકતાબેન ધકાણે જણાવ્યા મુજબ આરોપીઓ વિરૂદ્ધ લગાડવામાં આવેલી કલમોથી તેમને સંતોષ નથી. એમનાં પતિ અને ભાગીદારે જે પ્રકારની હિંસા તેમનાં પર આચરી છે તેમાંથી તેમને ખૂબ ઈજા પહોંચી છે. તેથી આરોપીઓ વિરૂદ્ધ આકરી કલમો લગાડવા તેઓ કાનૂની સલાહ લઇ રહ્યાં છે.

- Advertisement -

ઢોરમાર માર્યા અંગે એકતાબેન ધકાણે હોસ્પિટલ બિછાનેથી સમગ્ર ઘટનાની વર્ણવેલી આપવીતિનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

You Might Also Like

રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન

રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી

રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ

FRC ચેરમેનની તાત્કાલિક નિમણુંક કરવા NSUIની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત

SNK, નિર્મલા, ઉદગમ સહિતની સ્કૂલો પર કાર્યવાહીની કોંગ્રેસની માંગ

TAGGED: death, EktabenDhakan, MOLESTING, police, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર્માસ નિમિત્તે બાલાજી દાદાને સફેદ પુષ્પોનો શણગાર
Next Article પતંગોત્સવ નિમિત્તે ઉત્સાહ-આનંદનો માહોલ: રાજકોટની બજારોમાં રોનક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડોદરા

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ
રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન
રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી
રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ
FRC ચેરમેનની તાત્કાલિક નિમણુંક કરવા NSUIની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?