By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દક્ષિણ આફ્રિકામાં પૂરમાં ઓછામાં ઓછા 49 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
    20 minutes ago
    મે મહિનામાં ગ્રીનલેન્ડનો બરફ સરેરાશ કરતા 17 ગણો ઝડપથી પીગળ્યો
    1 hour ago
    તાઇવાનમાં ફરી 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દેશભરમાં અનુભવાયા આંચકા
    1 hour ago
    એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી
    22 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કર્ણાટક બેંગલુરુમાં ભાગદોડ માટે BCCI અને RCB જ દોષી: કર્ણાટક સરકારનું અદાલતમાં નિવેદન
    48 minutes ago
    મે મહિનામાં ગ્રીનલેન્ડનો બરફ સરેરાશ કરતા 17 ગણો ઝડપથી પીગળ્યો
    1 hour ago
    વધુ બાળકો બદલ દંપતિઓને રોકડ પુરસ્કાર આપવાની આંધ્ર પ્રદેશ સરકારની યોજના
    1 hour ago
    ખુશી એક ક્ષણમાં શોકમાં ફેરવાઈ ગઈ: રાજસ્થાનમાં ટ્રક-જીપ ટક્કરમાં દુલ્હા-દુલ્હન સહિત પાંચના મોત
    2 hours ago
    48.4% ગ્રામીણ મહિલાઓ પાસે મોબાઇલ ફોન નથી, ફક્ત 57.6% મહિલાઓ પાસે ઇન્ટરનેટની ઍક્સેસ છે : NSO ડેટા
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    3 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    3 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    5 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    6 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    40 minutes ago
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    23 hours ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    2 days ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    2 days ago
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    24 hours ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    6 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
TALK OF THE TOWNરાજકોટ

ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?

Khaskhabar Editor
Last updated: 2025/05/22 at 4:52 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

ટોલ મેનેજર અને સિક્યુરિટી સંચાલક સામે ગંભીર આક્ષેપો, ઓડિયો ક્લિપ વાયરલ થવાને પગલે ઉઠ્યા અનેક સવાલ

સત્તા હેઠળ સુરક્ષાના નામે લૂંટની લાઈસન્સ ! : હપ્તાની હૂંફમાં ટોલ પ્લાઝા પર સરકારને કરોડોનો ચૂનો!

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા

ઉપલેટા અને ધોરાજી વચ્ચે આવેલો ડુમિયાણી ટોલ પ્લાઝા ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ટોલ પ્લાઝાના મેનેજર અને સુરક્ષા એજન્સીના સંચાલક મયુર સોલંકી સામે અનેક ગંભીર આક્ષેપો થતા ચર્ચાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. મળતી વિગતો અનુસાર, પ્લાઝા પર સરકારના નિયમોનો ઢંઢેરો ઉડાવાતા હોવાના આક્ષેપો વચ્ચે હવે મયુર સોલંકીની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેના કારણે સમગ્ર મામલાની ગંભીરતા વધી છે.
ટોલ પ્લાઝા પર રિઝર્વ વાહનો સિવાય બીજા વાહનોને ટોલ ચૂકવ્યા વિના પ્રવેશ આપવાની કોઈ છૂટ નથી. છતાં, સ્થાનિક રીતે એવું સામે આવ્યું છે કે મયુર સોલંકી અને તેના મળતીયાઓ મોટા ટ્રક અને ખાનગી બસના માલિકો પાસેથી માસિક હપ્તો લઈ તેમને ટોલ ચૂકવ્યા વિના ફ્રીમાં પસાર થવા દે છે. આ રીતે દર મહિને ડુમિયાણી ટોલ પ્લાઝા પરથી સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવી રહ્યો છે.
અહેવાલો મુજબ ટોલ પર નિયુક્ત થયેલા સુરક્ષા ગાર્ડના કોઈ પોલીસ વેરિફિકેશન થયા નથી. મોટાભાગના લોકો પૂર્વ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું ખુલ્યું છે. આવા તત્વોને સરકારી ટોલ પર સુરક્ષા આપવાનું કામ સોંપાયું છે કે ડર અને દબાણના સાધન તરીકે વાપરવાનું?

વાયરલ ઓડિયો ક્લિપ – કૌભાંડનો જીવંત પુરાવો
વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં મયુર સોલંકી નામનો શખ્સ ખુલ્લેઆમ ટ્રક માલિકોને કહી રહ્યો છે: …ઓલું ઉપરથી ઈઘ નો ઓર્ડર હશે ને, એટલે મેનેજરે છોકરાવને કીધું હશે કે બધી ગાડી રોકી દેજો… મેં છોકરાવ ને કહી દીધું છે કે ફોર્મલિટી પૂરતી રોકજો…આપણાં છોકરાવ કંઈ બોલશે નહીં… બેરિયર તોડી દેજો… હું ત્યાં સુધીમાં એક બે ધારાસભ્ય અને સાંસદના કોલ કરાવું છું…

- Advertisement -

જ્યાં બેરિયર તોડવો ‘ઓર્ડર’ બને છે – એ ટોળું સુરક્ષા કેમ કહેવાય?

ડુમિયાણી ટોલ નાકું જ્યાં ગુન્હેગાર
કરે ચોકીદારી – ટોળું રાખે દેખરેખ..!!

સરકારને ટોલ પર માસિક કરોડોનો ચૂનો: તંત્ર ચૂપ કેમ?
દરરોજ ટોલથી પસાર થતા મોટી વાહન વ્યવહારની સંખ્યાને જોતા, આ કૌભાંડ માત્ર હજાર કે લાખમાં નહીં પણ માસિક કરોડો રૂપિયાના ચૂનાના આકારમાં છે. છતાં, આજે સુધી ન તો કોઈ ઋઈંછ નોંધાઈ છે, ન તો કોઈ કોન્ટ્રાક્ટ રદ્દ થયો છે, ન તો કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

શું NHAIના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ગેરરીતિની જાણ નથી? કે પછી તેઓ પણ આ લૂંટના ભાગીદાર છે?
જ્યારે આખા મામલે ગઇંઅઈં ચુપ ચાપ બેઠું છે, ત્યારે આ શંકા ઊભી થાય છે કે તેઓ પણ આ કૌભાંડથી અજાણ નથી. જો જવાબદાર અધિકારીઓ કૌભાંડમાં સંડોવાયેલા નથી તો મયુર સોલંકી સામે આજદિન સુધી કાર્યવાહી કેમ નહીં થઈ? શું સરકારના પૈસા ચાવ કરી જવા માટે ટોલ મેનેજર અને સુરક્ષા એજન્સીનો કાવતરું રચાયું છે? ટોલ પરના ઈઈઝટ ફૂટેજ જો ખંગાળવામાં આવે તો વધુ કાળી ચાદર ઊઘરી શકે છે.

You Might Also Like

વિજયનગર ગામ ખાતે પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર, ખાતમુહૂર્ત કરાયું

રેવન્યુ તલાટીની 2389 જગ્યા માટે 5 લાખથી વધુ ફોર્મ ભરાયા

આટકોટ પાસે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી નાખતો ડ્રાઇવર

પુસ્તકો, યુનિફોર્મ, નોટબુક સહિતની વસ્તુ ખરીદવા માટે દબાણ કરનાર 25 સ્કૂલને નોટિસ બાદ શિક્ષણતંત્ર પાણીમાં બેસી ગયું !

સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.13, 14 અને 17માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની નિયુક્તિ કરવા માગ

TAGGED: Dumiani Toll Plaza, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગેસકાંડ દુર્ઘટનાની તપાસ સીટને સોંપવા એડવોકેટ કામદારની માંગ
Next Article રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ ફાયર સાધનો લગાવવાનું કામ પૂર્ણતાના આરે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

ફૂડ ડિલીવરી માર્કેટમાં નવી કંપનીઓની એન્ટ્રી, ગ્રાહકોને ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
દક્ષિણ આફ્રિકામાં પૂરમાં ઓછામાં ઓછા 49 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
ગુજરાતમાં ચોમાસાના કારણે તમામ અભયારણ્યો-રાષ્ટ્રીય ઉદ્યાનો 15 જૂનથી 4 મહિના માટે બંધ રહેશે
કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
કર્ણાટક બેંગલુરુમાં ભાગદોડ માટે BCCI અને RCB જ દોષી: કર્ણાટક સરકારનું અદાલતમાં નિવેદન
મે મહિનામાં ગ્રીનલેન્ડનો બરફ સરેરાશ કરતા 17 ગણો ઝડપથી પીગળ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિજયનગર ગામ ખાતે પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર, ખાતમુહૂર્ત કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રેવન્યુ તલાટીની 2389 જગ્યા માટે 5 લાખથી વધુ ફોર્મ ભરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

આટકોટ પાસે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી નાખતો ડ્રાઇવર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?