PI. બી. ટી. અકબરી તથા WPC હંસાબેન દ્વારા દિવ્યાંગ બહેનોને માહિતી અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પો. કમી. બ્રજેશકુમાર ઝા તથા અધિક પો. કમી. મહેન્દ્ર બગડીયા તથા નાયબ પો. કમી. ટ્રાફીક પુજા યાદવ તથા મદદનીશ પો. કમી. મહિલા સેલ આર.એસ. બારીઆનાઓના માર્ગદર્શન હેઠળ મહીલા પોલીસ સ્ટેશનનાના પો.ઈન્સ બી. ટી. અકબરીની સૂચનાથી મહિલા પોલીસ સ્ટેશન શી ટીમ ઇન્ચાર્જ WPC હંસાબેન દ્વારા વી. ડી.પારેખ અંધ મહીલા મંડળમાં રહેતા દિવ્યાંગ બહેનોની મુલાકાત લઇ તેમજ બહેનોને શી ટીમ તેમજ નવા કાયદા ઓ વિશે સમજાવેલ તથા શી ટીમને લગતી માહિતી તથા સાયબર ક્રાઇમ અને ટ્રાફીક અવરનેસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
- Advertisement -



