ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રશાસિત પ્રદેશ દીવપર્યટકોના આકર્ષણનું કેન્દ્ર તથા સોમનાથ એ પર્યટકોના આસ્થાનું કેન્દ્ર છે જેને વિકસાવવામાં અર્થે દીવ પ્રશાસન દ્વારા પહેલ કરવામાં આવી છે, સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ ના અથાગ પ્રયત્નો થી આજે દીવ સોમનાથ હેલીકોપ્ટર નું વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે, દીવ દમણ ચાલતું પવનહંશ હેલીકોપ્ટર હવે દીવ સોમનાથ દીવ પણ ચાલશે, આજ રોજ દીવ પ્રથમ ટ્રીપ માં દીવ કલેકટર ફવર્મન બ્રહ્મા તથા શાળા દીવ કોલેજ ના વિધાર્થીઓ અને પુજારી દ્વારા શરૂઆત કરવામાં આવી ગઈકાલ 11:15 પર આ હેલીકોપ્ટર એ સોમનાથ માટે ઉડાન ભરી હતી અને 11:40 એ હેલીકોપ્ટર સોમનાથ ખાતે નાં હેલિપેડ પર આવી પહોંચ્યું હતું.