રાજકોટમાં જામનગર રોડ પર પરા-પીપળીયા ખાતે નિર્માણાધિન એઈમ્સ હોસ્પિટલની આજે જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે ઓપીડી બિલ્ડીંગમાં શરૂ કરવામાં આવેલા વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. આ સાથે જ તેમણે બોય્સ હોસ્ટેલ અને ગર્લ હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુએ એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી

Follow US
Find US on Social Medias