જૂનાગઢ ગીરનાર ઉપર રોજ હજારો યાત્રિકો દેવ દર્શન કરવા આવેછે ત્યારે ગિરનારના અંબાજી મંદિર થી ગુરુ શિખર સુધી અનેક પ્લાસ્ટિકની ચીજ વસ્તુ સીડી આસપાસ ફેંકી દેવામાં આવતી હોય છે ત્યારે જૂનાગઢ નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા 97 સપ્તાહથી પ્રકૃતિ પ્રથમના માધ્યમથી દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર અભિયાન ચલાવવામાં આવે છે. જે અનુસંધાને પર્વતની પવિત્રતા અભિયાન અંતર્ગત નેચર ફર્સ્ટ દ્વારા ગીરનાર ઉપર અંબાજી મંદિરથી ગોરખનાથની ટૂંક સુધીના ઊંડા ખીણ વિસ્તારના જંગલમાં જઈને આશરે ત્રણ હજાર જેટલી પ્લાસ્ટિકની ખાલી બોટલો તથા 200 કીલો જેટલા વેસ્ટ પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો હતો.
ગિરનારના દુર્ગમ વિસ્તારમાં નેચર ફર્સ્ટ દ્વારા 3 હજાર ખાલી બોટલ સાથે 200 કિલો પ્લાસ્ટિકનો નિકાલ
Follow US
Find US on Social Medias