By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    26 minutes ago
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    22 hours ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    23 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    2 days ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    18 minutes ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    22 hours ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    22 hours ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    22 hours ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    41 minutes ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 day ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    2 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    3 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુપ્રિમ કોર્ટએ શાહીન બાગમાં બુલડોઝરને બેન કરવા પર મનાઇ ફરમાવી, રાજનૈતિક અરજીઓની કરી નિંદા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુપ્રિમ કોર્ટએ શાહીન બાગમાં બુલડોઝરને બેન કરવા પર મનાઇ ફરમાવી, રાજનૈતિક અરજીઓની કરી નિંદા
ગુજરાતરાષ્ટ્રીય

સુપ્રિમ કોર્ટએ શાહીન બાગમાં બુલડોઝરને બેન કરવા પર મનાઇ ફરમાવી, રાજનૈતિક અરજીઓની કરી નિંદા

Khaskhabar Editor
Last updated: 2022/05/09 at 3:31 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

દિલ્હીના શાહીનબાગમાં ગેરકાયદેસર ચાલી રહેલી કાર્યવાહી પર સુપ્રિમ કોર્ટએ પ્રશ્ન કર્યો છે કે જયારે આ કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી હતી, તેમ છતાં બુલડોઝર કેમ પહોંચ્યુ?

સાઉથ એમસીડીની ટીમને લોકોના વિરોધનો સામનો કરવો પડયો હતો. લોકોના વિરોધને જોતા સીઆરપીએફની એક કંપની દિલ્હી પોલીસની સાથે લો એન્ડ ઓર્ડર માટે લગાવવામાં આવી હતી. સીઆરપીએફના પણ 100 સૈનિકોને સુરક્ષા માટે ખડે પગે લગાવવામાં આવ્યા છે.

- Advertisement -

દિલ્હીના શાહિનબાગમાં ગેરકાયદેસર બાંધકામ અને જપ્ત કરેલી જમીનની સામે નગર નિગમ દ્વારા તેના પર બુલડોઝર ફેરવવાનો એકશન પ્લાન ચાલી રહ્યો છે. દક્ષિણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં નગર નિગમ દ્વારા પહેલા સ્ટેજની કાર્યવાહી 4 મેથી 13 મે સુધી ચાલુ રહેશે.

સાઉથ એમસીડીના દબાણ હટાવો અભિયાન હેઠળ પહેલા દિવસે એમબી રોડ અને કરણી સિંહ શુટીંગ રેંજવાળા વિસ્તારમાં બુલડોઝર ચલાવ્યુ હતુ. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ DCPના લખેલા પત્રોમાં કહેવામાં આવ્યુ છે કે 9 મેના રોજ શાહીન બાગ વિસ્તારમાં બુલડોઝર ચાલશે. નિગમના આ વિસ્તાર માટે પોલીસએ સુરક્ષાદળની માંગણી કરી છે.

શાહીન બાગ જી બ્લોકથી જસોલા અને જસોલા નાળાથી કાલિંદી કુંજ પાર્ક સુધી ગેરકાયદેસર દબાણ સામે પહેલેથી જ એકશન પ્લાન ઘડવામાં આવ્યો હતો અને બાદમાં દબાણને હટાવવામાં આવ્યું.

- Advertisement -

Locals protest anti-encroachment drive in Delhi's Shaheen Bagh

Read @ANI Story | https://t.co/7jVDeuRfEW#shaheenbagh #AntiEncroachmentDrive #Delhi pic.twitter.com/zj9lz1a20J

— ANI Digital (@ani_digital) May 9, 2022

આ વચ્ચે દક્ષિણ દિલ્હીમાં શાહીનબાગમાં ગેરકાયદેસર નિર્માણ પર બાંધવામાં આવેલા ઘરને હટાવવાના આદેશ સામે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી એટલે કે સીપીએમએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

આ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, પ્રશાસન આ ગેરકાયદેસર બાંધવામાં આવેલા ઘરોને તોડવાની તૈયારી કરી લીધી છે અને આવતા અઠવાડિયે આ નિર્ણયનો અમલ પણ કરવામાં આવશે. અરજીમાં વધુમાં જણાવ્યુ કે, આ અઠવાડિયની 4 મેના રોજ સંગમ વિહારમાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યુ. આજ રોજ ઓખલા શાહીન બાગમાં પણ આવું કરવાનું જાહેર કરવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે શાહીન બાગ એસડીએમસીના અધિકૃત ક્ષેત્રમાં આવે છે અને આ વિસ્તારમાં ડિસેમ્બર 2019માં સંશોધિત નાગરિકતા કાનૂનના વિરોધમાં લાંબા સમય સુધી પ્રદર્શન અને વિરોધ ચાલ્યો હતો. આ ધરણ પ્રદર્શન કોવિડ મહામારીના ફેલાયા પછી માર્ચ 2020માં પૂર્ણ કર્યુ હતું.

ઉત્તર દિલ્હી નગર નિગમના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસાના ચાર દિવસ પછી ગેરકાયદેસર બાંધકામ હટાવવાનુ અભિયાન ચાલુ થયુ હતુ. સુપ્રિમ કોર્ટએ એનડીએમસીને આ સમયે પરિસ્થિતિ કાબુમાં રાખવાનો આદેશ પણ આપ્યો હતો.

ક્યારે અને ક્યાં ચાલશે બુલડોઝર
9 મે – શાહીન બાગ જી બ્લોકથી જસોલા અને જસોલા નાળાથી કાલિંદી કુંજ પાર્ક
10 મે- ન્યુ ફ્રેંડસ કોલોનીથી બૌદ્ધ ધર્મ મંદિર અને ગુરૂદ્વારા રોડમાં અને તેમની આસપાસ.
11 મે- લોધી કોલોની, મેહરચંદ માર્કટ, સાઇ મંદિરમાં અને તેમની આસપાસના અને પછી જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમ
12 મે- દિનસેન માર્ગ ઇસ્કોન ટેમ્પલ માર્ગ અને તેમની આસપાસ
13 મે- ખડ્ડા કોલોની

You Might Also Like

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો

TAGGED: #delhi #shahinbagh #jahagirpura #supremecourt #દિલ્હી #શાહિનબાગ #જહાંગીરપુરા #સુપ્રિમ કોર્ટ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં કોરોના કેસમાં સતત વધારો, નવા 3207 કેસો આવ્યા સામે, જાણો અપડેટ
Next Article આગ્રા: તાજમહેલના 22 રૂમનું શું છે રહસ્ય? જાણો સંપૂર્ણ વિવાદની વિગતો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે, જાણો શું-શું બદલાઈ જશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?