જૂનાગઢ જવાહર રોડ સ્થિત પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે સાંજની આરતી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં 15 મી ઓગસ્ટને મહાદેવને અને મંદિર પરિસરને તિરંગા શણગારમાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવિકોએ મોટી સંખ્યામાં હાજર રહી અને સંધ્યા આરતીનેા લાભ લીધો હતો અને મંદિરના મહંત પૂજ્ય તનસુખગીરીબાપુ પધારેલા સૌ ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરી હતી.
જૂનાગઢમાં પ્રાચીન ભીડભંજન મહાદેવમંદિરે તિરંગાનો શણગાર

Follow US
Find US on Social Medias