By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    46 minutes ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    21 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    22 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    22 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    22 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    40 minutes ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    24 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    23 minutes ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રમ્પની ટેરિફ નીતિથી કેનેડા-ચીન, બ્રિટન સહિતના દેશોએ આપી પ્રતિક્રિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ટ્રમ્પની ટેરિફ નીતિથી કેનેડા-ચીન, બ્રિટન સહિતના દેશોએ આપી પ્રતિક્રિયા
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ટેરિફ નીતિથી કેનેડા-ચીન, બ્રિટન સહિતના દેશોએ આપી પ્રતિક્રિયા

Khaskhabar Editor
Last updated: 2025/04/03 at 2:32 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

ટેરિફની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘આ ”મુક્તિ દિવસ” 

આ દિવસની અમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા: ટ્રમ્પ 

- Advertisement -

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો સામે ટેરિફની જાહેરાત કરી દીધી છે. ટેરિફની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘આ ”મુક્તિ દિવસ” છે, એક એવો દિવસ જેની અમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.’ આપણા દેશને અન્ય દેશોએ લૂંટ્યો છે. કરદાતાઓને 50 વર્ષ કરતા વધુ સમયથી લૂંટવામાં આવી રહ્યા છે પરંતુ હવે આવું નહીં થશે.

ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકન પ્રમુખે કહ્યું કે, ‘હું વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદતા ઐતિહાસિક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યો છું. રેસિપ્રોકલનો અર્થ એ છે કે તેઓ આપણી સાથે જેવું કરશે, તેવું જ આપણે તેમની સાથે કરીશું.’ નવા ટેરિફ રેટ પ્રમાણે અમેરિકા ચીન પાસેથી 34 ટકા, યુરોપિયન યુનિયન પાસેથી 20 ટકા, જાપાન પાસેથી 24 ટકા અને ભારત પાસેથી 26 ટકા ટેરિફ વસૂલશે.

- Advertisement -

ચાલો તમને જણાવીએ કે કોણે શું કહ્યું.

કેનેડા જવાબી કાર્યવાહી કરશે

કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જાહેરાત કરી છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ સામે અમારો દેશ જવાબી કાર્યવાહી કરશે. મીડિયા સાથે વાત કરતા પીએમ કાર્નીએ કહ્યું કે કેબિનેટ બેઠકમાં અમેરિકાને કેવી રીતે જવાબ આપવો તેની ચર્ચા કરવામાં આવશે.

આ મિત્રનું કામ નથી

અમેરિકન ટેરિફ અંગે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે ‘આ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના લોકો આ સંબંધને કેવી રીતે જુએ છે તેના પર અસર કરશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ કોઈ મિત્રનું કામ નથી.’

શું છે બ્રિટનનું સ્ટેન્ડ?

અમેરિકાએ બ્રિટન પર 10% ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. બ્રિટને અમેરિકાના ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફનો સંયમપૂર્વક જવાબ આપ્યો છે. બ્રિટને કહ્યું છે કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

અમેરિકાનું આ પગલું ખોટું

ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોનીએ EU સામેના નવા 20% ટેરિફને “ખોટો” ગણાવતા કહ્યું કે, ‘તેનાથી કોઈપણ પક્ષને ફાયદો નહીં થશે. મેલોનીએ ફેસબુક પર પોસ્ટ કરતા કહ્યું કે, અમે યુનાઈટેડ સ્ટેટ્સ સાથે વેપાર યુદ્ધ ટાળવા માટેના કરાર તરફ કામ કરવા માટે તમામ પ્રયાસો કરીશું.’

બ્રાઝિલે શું કહ્યું?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલ પર 10% ટેરિફ લગાવ્યો છે. બ્રાઝિલ સરકારે કહ્યું કે, અમે અમેરિકાના આ નિર્ણયનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. યોગ્ય જવાબી પગલાં લેવા પર વિચારી રહ્યા છીએ.

આ વર્લ્ડ ઈકોનોમી માટે ગંભીર

નોર્વેના વેપાર અને ઉદ્યોગ મંત્રી સેસિલી માયરસેથે કહ્યું કે, ‘અમે ગણતરી કરી રહ્યા છીએ અને શું થયું છે તે જોઈ રહ્યા છીએ પરંતુ એ સ્પષ્ટ છે કે આ વર્લ્ડ ઈકોનોમી માટે ગંભીર છે. તે અમારા પર પણ અસર કરશે.’

સ્વીડનનું શું રહ્યું સ્ટેન્ડ

સ્વીડિશ વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ‘સ્વીડન મુક્ત વેપાર અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ઊભુ રહેશે.’

દક્ષિણ કોરિયા શું કરશે?

દક્ષિણ કોરિયાના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, ‘દક્ષિણ કોરિયાના કાર્યકારી વડા પ્રધાન હાન ડક-સૂએ અધિકારીઓને કહ્યું છે કે તમે નવા 25 ટકા ટેરિફની સંભવિત અસરનું વિશ્લેષણ કરવા માટે વ્યવસાયિક જૂથો સાથે કામ કરો જેથી નુકસાન ઓછામાં ઓછું કરી શકાય.’

ચીને શું કહ્યું?

ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, ‘ચીન પોતાના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે કડક પ્રતિકૂળ પગલાં લેશે.’ જોકે, ચીને જવાબમાં શું પગલાં લઈ શકે છે તે અંગે વિસ્તૃત માહિતી નથી આપી. ચીને કહ્યું, ‘ચીન અમેરિકાને તેમના તાત્કાલિક એકપક્ષીય ટેરિફ પગલાં રદ કરવા અને સમાન વાટાઘાટો દ્વારા પોતાના વેપાર ભાગીદારો સાથેના મતભેદોને યોગ્ય રીતે ઉકેલ લાવવા માટે વિનંતી કરે છે.’

શું રહ્યું મેક્સિકોનું સ્ટેન્ડ?

મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શિનબામે કહ્યું કે, ‘અમે ટ્રમ્પની જાહેરાતની મેક્સિકો પરની અસરનું મૂલ્યાંકન કરીશું.’

શું બોલ્યા ચિલીના પ્રમુખ?

ભારત પ્રવાસે આવેલા ચિલીના પ્રમુખ ગેબ્રિયલ બોરિકે ભારતમાં એક વેપાર મંચ પરથી ચેતવણી આપી છે કે, ‘આવા પગલાં અનિશ્ચિતતા ઊભી કરવા ઉપરાંત, પરસ્પર સંમત નિયમો અને આંતરરાષ્ટ્રીય વેપારને સંચાલિત કરતા સિદ્ધાંતોને પણ પડકારે છે.’

You Might Also Like

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી

TAGGED: britain, canada, china, Donald Trump Tariff Announcement, Tariff War
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, જુઓ લિસ્ટ
Next Article UAEના સૌથી અમીર વ્યક્તિ કોઈ શેખ નહીં પરંતુ ચાંગપેંગ ઝાઓ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજનહોલીવુડ

હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
હિંદ મહાસાગરમાં 30 ટકા ખારાશ ઘટી ગઈ, ચોમાસાની પેટર્ન પર અસરની આશંકા
સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
આંતરરાષ્ટ્રીય

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?