વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પહોંચ્યા છે. અહીં પીએમ મોદી જનસંઘના સહ-સહસંસ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતી પર કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કરવાના છે. આ દરમ્યાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીના જંબૂરી મેદાનમાં આયોજિત ભાજપના કાર્યકર્તા મહાકુંભમાં લગભગ 10 લાખ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યો હતો. ત્યારે ખુલ્લી જીપમાં બેસીને પીએમ મોદીએ રોડ શો કર્યો હતો. લગભગ 10 મિનિટના રોડ શો કર્યા પછી પીએમ મોદી મંચ પર પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ મોદ- મોદીના નારા લગાવ્યા હતા અને ભવ્ય સ્વાગત કર્યું હતું.
#WATCH | Bhopal: Prime Minister Narendra Modi pays tribute to Pandit Deendayal Upadhyay on his birth anniversary at Jamboree Maidan.
- Advertisement -
He will address 'Karyakarta Mahakumbh', a mega congregation of BJP workers. pic.twitter.com/g9mnfWxzFo
— ANI (@ANI) September 25, 2023
- Advertisement -
નારિ શક્તિ વંદન અધિનિયમ પાસ કરવાને લઇને મહિલાઓએ પીએમ મોદીને માળા પહેરાવી અને પ્રશિસ્ત પત્ર આપીને આભાર વ્યક્ત કર્યો હતો.
कार्यकर्ता महाकुम्भ में आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के हार्दिक अभिनंदन के लिए मध्यप्रदेश के कोने –कोने से आये कार्यकर्ताओं में दिखा अपार उत्साह। #भाजपा_कार्यकर्ता_महाकुम्भ pic.twitter.com/WcwQgEdJoZ
— BJP Madhya Pradesh (@BJP4MP) September 25, 2023
6 મહિનામાં PMની મધ્યપ્રદેશની આ 7મી મુલાકાત છે. 14મી સપ્ટેમ્બરે તેઓ સાગરના બીના આવ્યા હતા. અહીં તેમણે BPCL (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) રિફાઈનરીમાં 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર પેટ્રોકેમિકલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આવતા મહિને 5મી ઓક્ટોબરે પીએમની જબલપુર મુલાકાત પણ પ્રસ્તાવિત છે.
भारतीय जनता पार्टी की मूलभूत शक्ति उसका कार्यकर्ता है। मध्य प्रदेश के भोपाल में आयोजित ‘कार्यकर्ता महाकुंभ’ को संबोधित कर रहा हूं। जरूर देखें… https://t.co/wfIgkk1GUS
— Narendra Modi (@narendramodi) September 25, 2023
દેશના દિલનો ભાજપ સાથે ખાસ સંબંધ
મધ્યપ્રદેશને દેશનું દિલ કહેવામાં આવે છે. ભાજપની સાથે દેશના દિલનો ખાસ લગાવ છે. મધ્યપ્રદેશમાંથી અનેક મહાન વ્યક્તિત્વએ આપણને અહિં પહોંચાડયા છે. એવા અનેક લોકો તપ અને ત્યાગ આજે પણ ભઆજપના દરેક કાર્યકર્તાને પ્રેરણા આપે છે. આમ, મધ્યપ્રદેશ ફક્ત ભાજપનો જ વિચાર નહીં પરંતુ વિકાસના વિઝનનું મહત્વનું કેન્દ્ર છે.
#WATCH | 'Karyakarta Mahakumbh' says a lot of things. This shows what is there in the minds of people here. This shows the energy of the workers of the BJP… Madhya Pradesh is the heart of the country… People of the state have always supported BJP… The state is not only the… pic.twitter.com/BtLzYMk0SN
— ANI (@ANI) September 25, 2023
મધ્યપ્રદેશમાં ભાજપ સરકારના 30 વર્ષ પૂર્ણ: વડાપ્રધાન મોદી
મધ્યપ્રદેશમાં ભાજપ સરકારે 30 વર્ષ પૂરા કર્યા છે. જે યુવાનો પહેલીવાર વોટ આપશે તેમણે ફ્કત ભાજપ સરકારને જ જોઇ છે, સારૂ છે તેમણે કોંગ્રેસનું ખરાબ શાસન જોયું નથી. કોંગ્રેસના શાસનની ઓળખ કુનીતિ, કુશાસન, અને કરોડોનો ભ્રષ્ટાચાર છે. તેમણે યુવાનોને અંધારામાં જીવવા મજબૂર બનાવ્યા જેમણે શહેર પણ જોયા નથી. ભાજપે પોતાના દરેક શાસનકાળમાં મધ્યપ્રદેશને નવી ઉંચાઇ આપવાનો પ્રયાસ કર્યો છે. ઘઉં ઉત્પાદનમાં મધ્યપ્રદેશ અગ્રણી રાજ્ય છે.
#WATCH | The BJP government in Madhya Pradesh has completed almost 20 years. This means the youths who will be voting for the first time in the upcoming elections, have only seen the BJP government. The present youth of Madhya Pradesh are lucky that they have not witnessed the… pic.twitter.com/OWoBWUOIwI
— ANI (@ANI) September 25, 2023
આપણે આપણી આસપાસ જોઈ રહ્યા છીએ કે જ્યારે રાજસ્થાનમાં તેમને તક મળી ત્યારે કોંગ્રેસે ત્યાં કેવી રીતે વિનાશ જ કર્યો. અમે મહારાષ્ટ્રમાં જોયું છે કે કેવી રીતે કોંગ્રેસે મહાગઠબંધનમાં જોડાયા બાદ લૂંટફાટને તેનું નંબર-વન કાર્ય કર્યું. મધ્યપ્રદેશના વિકાસ માટે આવનારા કેટલાક વર્ષો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દુનિયાભરમાંથી ભારતમાં રોકાણ આવી રહ્યું છે. વિવિધ રાજ્યોમાં આવી રહ્યા છે. ભારત અને મધ્યપ્રદેશના વિકાસનો આ સમય છે. આવા મહત્ત્વના સમયે જો કોંગ્રેસ જેવી વંશવાદી પાર્ટી, હજારો કરોડના કૌભાંડોનો ઈતિહાસ રચનાર પક્ષ, વોટબેંકને ખુશ કરનારી પાર્ટીને સહેજ પણ તક મળે તો મધ્યપ્રદેશને મોટું નુકસાન થશે.