By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    30 minutes ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    47 minutes ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    11 minutes ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    55 minutes ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    4 minutes ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૉમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપનઃ ભારતના ખાતામાં કુલ 61 મેડલ, અનેક ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કૉમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપનઃ ભારતના ખાતામાં કુલ 61 મેડલ, અનેક ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ
ખાસ-ખબરસ્પોર્ટ્સ

કૉમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપનઃ ભારતના ખાતામાં કુલ 61 મેડલ, અનેક ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ

Khaskhabar Editor
Last updated: 2022/08/09 at 10:29 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

104 પુરૂષ અને 103 મહિલાઓએ CWG-2022માં લીધો ભાગ, ભારતના ખેલાડીઓએ 61 મેડલ જીતીને વધાર્યુ દેશનું ગૌરવ

28 જુલાઇથી ઈગ્લેંડના બર્મિંગહામ શરૂ થયેલા કોમનવેલ્થ 2022નું આજે સોમવારે સમાપન થયું છે. ભારત માટે આ ગેમ્સ ખૂબ જ ખાસ રહી છે. આ વખતે ઘણાખરા ખેલાડીઓ સારું પદર્શન કરી ભારતનો ડંકો વગાડ્યો છે. પૂરા દેશે આ ગેમ્સ દરમિયાન ખેલાડીઓનો જુસ્સો વધાર્યો છે. વેટલીફ્ટર મીરાંબાઈ ચાનુંના ગોલ્ડની સાથે શરૂ થયેલી આ ગેમ્સ હોકીમાં સિલ્વર મેડલ સાથે પૂર્ણ થઈ.

- Advertisement -

પોઈન્ટ ટેબલમાં ભારતનું 4 નંબરનું સ્થાન
ભારતે 18મી વખત આ કોમનવેલ્થ ગેમ્સમાં હિસ્સો લીધો. દેશ તરફથી 104 પુરુષો અને 103 મહિલાઓએ તેમાં હિસ્સો લીધો હતો. આ ખેલાડીઓ 61 મેડલ જીતવામાં કામયાબ રહ્યા છે. ભારે 22 ગોલ્ડ 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પુરૂષોએ 35 અને મહિલાઓએ 26 મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ અને કેનેડા પછી 4 નંબરનું સ્થાન ભારતને મળ્યું છે.

પહેલી વાર લોન બોલ મેડલ મળ્યા
ભારતને સૌથી વધુ 12 મેડલ રેસલિંગમાં મળ્યા છે જેમાં 6 ગોલ્ડ, એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. દેશમાં પહેલી વાર લોન બોલ ( એક ગોલ્ડ, એક સિલ્વર)ની ગેમ્સમાં મેડલ જીતવામાં સફળતા મળી છે. તો બીજી તરફ એથ્લેટિકસ અને બેડમિંટનમાં ખેલાડીઓએ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

કઇ રમતમાં કેટલા મેડલ મળ્યા
ભારતે વેટલિફ્ટિંગમાં 10,ટેબલટેનિસમાં 7,બોક્સિંગમાં 7 મેડલ જીત્યા, બેડમિન્ટનમાં 6,એથલેટિ્ક્સમાં 8 મેડલ જીત્યા, લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો જ્યારે જૂડોમાં ત્રણ,હોકીમાં બે,ક્રિકેટમાં એક અને સ્કવોશમાં બે મેડલ જીત્યા છે.

- Advertisement -

CWGમાં ભારતે 22 ગોલ્ડ,16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા

પુરૂષોએ 35 અને મહિલાઓએ 26 મેડલ જીત્યા
ભારતે સૌથી વધુ 12 મેડલ રેસલિંગમાં જીત્યા
પહેલી વખત લોન બોલમાં એક ગોલ્ડ,એક સિલ્વર જીત્યો
એથલેટિક્સ,બેડમિન્ટનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું
વેટલિફ્ટિંગમાં 10,ટેબલટેનિસમાં 7,બોક્સિંગમાં 7 મેડલ જીત્યા
બેડમિન્ટનમાં 6,એથલેટિ્ક્સમાં 8 મેડલ જીત્યા
લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો
જૂડોમાં ત્રણ,હોકીમાં બે,ક્રિકેટમાં એક અને સ્કવોશમાં બે મેડલ જીત્યા
ગયા વખતે ગોલ્ડકોસ્ટમાં ભારતે 66 મેડલ જીત્યા હતા
ત્યારે 16 મેડલ શૂટિંગમાં હતા જે આ વખતે ગેમ્સનો ભાગ ન હતો
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી ચડક્યા

ભારતીય ટીમે સિંગાપોરને હરાવીને ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષ ટેબલ ટેનિસની ટીમમાં સુરતના હરમીત દેસાઈ પણ સામેલ હતો. રમતમાં હરમીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગુજરાતની દીકરી ભાવિના પટેલે રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. ભાવિનાબેને કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.ગુજરાતની સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી.

આગળના વર્ષોમાં ગોલ્ડકોસ્ટમાં યોજાયેલા ખેલોમાં ભારતે 66 મેડલ કબજે કર્યા હતા. જેમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર, 20 બ્રોન્ઝ જીત્યા હતા. તે વખતે ભારતને એક માત્ર શૂટિંગમાંથી જ 16 મેડલ મળ્યા હતા. જે ગેમ આ વખતે રમતનો હિસ્સો જ ન હતી. તેવા ભારત માટે આ પદર્શન સૌથી શ્રેષ્ઠ હતું.

You Might Also Like

બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ

જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર

નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી

ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

TAGGED: bronze, cwg2022, GOLD, india, SILVER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નિર્ધારિત સમયના 4 દિવસ પહેલા જ કેમ સમાપ્ત થયું સંસદનું ચોમાસુ સત્ર, આ કારણ જવાબદાર
Next Article USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર પર FBIના દરોડા: ટ્રમ્પે કહ્યું ‘આ દેશ માટે કાળો સમય’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શિત કરતા ગિર સોમનાથ કલેક્ટર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?