યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 6 ઓક્ટોમ્બરના ઉત્તરાખંડના પ્રવાસે પહોંચ્યા છે. અહિંયા તેઓ ત્રણ દિવસ પ્રદેશ પ્રવાસ કરશે. તેઓ પીલીભીતના મુસ્તફાબાદથી ગાંગેય ડોલ્ફિનને પ્રદેશના મુખ્ય જળચરનો દરરજો આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તળાવ અને નદીઓને શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ. ગાંગેય ડોલ્ફિન પ્રદેશમાં ગંગા, યમુના, ચમ્બલ ઘાઘરા, રાપ્તી, ગેરૂઆ જેવી નદીઓમાં જોવા મળે છે. એક અંદાજ મુજબ રાજ્યમાં ગાંગેય ડોલ્ફિનની સંખ્યા લગભગ 2000 છે.
'वन्य प्राणि सप्ताह-2023' के अवसर पर आज जनपद पीलीभीत में 'वन्य जीव संरक्षण और सतत इको पर्यटन विकास' कार्यशाला का शुभारंभ हुआ। इस अवसर पर लगभग ₹250 करोड़ की विभिन्न परियोजनाओं का लोकार्पण/शिलान्यास हुआ।
- Advertisement -
साथ ही, प्रदर्शनी का अवलोकन कर वन्य जीवों की सुरक्षा व संवर्धन के क्षेत्र… pic.twitter.com/IeSobaKPqZ
— Yogi Adityanath (@myogiadityanath) October 6, 2023
- Advertisement -
મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે, વન્ય જીવોને લઇને કેવા પ્રકારનો વ્યવહાર થવો જોઇએ, તેનું પ્રશિક્ષણ અહિંના લોકોને શીખવાડવું જોઇએ. ટાઇગર રિઝર્વથી જોડાયેલા આરક્ષિત ક્ષેત્રના દરેક ગામના લોકોને ટ્રેનિંગ આપીને તેમને ગાઇડના રૂપમાં માન્યતા આપવી જોઇએ, જેનાથી લોકોને રોજગારી મળી શકે. સમગ્ર ગામમાં જાગરૂકતા લાવવી જોઇએ. તેમણે કહ્યું કે, આપણે એ પણ જોવું જોઇએ કે, જે સ્થાનીક લોકો અને પર્યટક અહિં આવે છે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે, જેથી જળ અને પ્રકૃત્તિ પ્રદૂષિત થાય.
जहां जैव पारिस्थितिकी पर संकट आएगा, वहां मनुष्य का अस्तित्व स्वयं खतरे में पड़ जाएगा… pic.twitter.com/NnYgnKcfgO
— Yogi Adityanath (@myogiadityanath) October 6, 2023
મુખ્યમંત્રીએ ચૂકા બીચની સુંદરતાને નિહાળી અને જંગલ સફારીનો આનંદ લીધો
મુખ્યમંત્રીએ આ પ્રવાસ દરમ્યાન જંગલ સફારી વાહનમાં બેસીને ચૂકા પહોંચ્યા હતો. પીલીભીતમાં જંગલ અને શારદા ડેમના કિનારે આવેલા ચૂકાનો નજારો પ્રવાસીઓ માટે ગોવા જેવો અહેસાસ કરાવે છે. મુખ્યમંત્રીએ ચૂકા બીચ પર પ્રવાસીઓને મળનારી સુવિધઆઓની જાણકારી આપી. લગભગ 20 મિનીટ સુધી ચીકાની વચ્ચેની પ્રાકૃતિક ખૂબસૂરતીને નિહાળી હતી. તેઓ વોટર હટ પણ પહોંચ્યા હતા. જંગલ સફારી દરમ્યાન મુખ્યમંત્રીની સાથે વન રાજ્યમંત્રી ડો. અરૂણ કુમાર તેમજ જિલ્લાના વિધાયક હાજર રહ્યા હતા.