ખાસ-ખબર સંવાદદાતા
ગિર-સોમનાથ સ્વચ્છતા હી સેવા કેમ્પેઈનના ભાગરૂપે એક તારીખ, એક કલાક થીમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના આઈ. સી. ડી.એસ. શાખાના તમામ ઘટકોએ અને ડાભોર, કોડીનાર સહિત સમગ્ર જિલ્લાની અનેકવિધ આંગણવાડીઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આંવી હતીજેમા આજોઠા, ડાભોર, કોડીનાર, ઈશ્વરીયા, સહિત જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે આ સફાઈ અભિયાનમાં આંગણવાડીની બહેનો સહિતના લોકોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા કરી હતી.
ગિર-સોમનાથ ICDS શાખા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી
