આજે દેશનું 75મું સામાન્ય બજેટ રજૂ થશે. આ અગાઉ 2023 પહેલા 74 સામાન્ય બજેટ, 14 વચગાળાના બજેટ અને ચાર વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પહોંચ્યા સંસદ ભવન, ટૂંક સમયમાં જ અહીંયા કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે.
- Advertisement -
Prime Minister Narendra Modi arrives at the Parliament.
A Union Cabinet meeting will be held here shortly. Following this, Union Finance Minister Nirmala Sitharaman will present the #UnionBudget2023 at the Parliament, at 11 am. pic.twitter.com/t8pD8LsNfN
— ANI (@ANI) February 1, 2023
- Advertisement -
બજેટ રજૂ થાય એ પહેલા PM મોદીએ બોલાવી કેબિનેટની બેઠક. નાણામંત્રી નિર્મલા સીતારમણ 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે.
Delhi | Union Home Minister Amit Shah and Defence Minister Rajnath Singh arrive at the Parliament. A Union Cabinet meeting will be held here shortly. Following this, Union Finance Minister Nirmala Sitharaman will present the #UnionBudget2023 at the Parliament, at 11 am. pic.twitter.com/2YifN3a3Zf
— ANI (@ANI) February 1, 2023
બજેટ રજૂ થાય તે પહેલા શેરમાર્કેટમાં તેજી, ખૂલતાંની સાથે જ 450 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ-નિફ્ટીમાં પણ 150 પોઈન્ટની તેજી.
#WATCH | Union Finance Minister Nirmala Sitharaman will present the #UnionBudget2023 in the Parliament at 11 am pic.twitter.com/vLq9AAGQHJ
— ANI (@ANI) February 1, 2023
આજે મોદી સરકારના બીજા કાર્યકાળના પૂર્ણ કદનું અંતિમ બજેટ રજૂ થઇ જવા રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચશે. ત્યારે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતા પહેલા બજેટ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યમંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.
Sensex opens in green, currently up by 437.32 points and trading at 59,987.22. pic.twitter.com/e9yowlYz6U
— ANI (@ANI) February 1, 2023
ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદી પછીથી અત્યાર સુધીમાં કુલ 74 વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે અને આ સિવાય 14 વચગાળાના બજેટ, 4 વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ એવા વડાપ્રધાન છે જેમણે બજેટ રજૂ કર્યું હતું.