પુજારા ટેલિકોમ રાજકોટના સરદારનગર મેઇન રોડ સ્થિત શોરૂમ ખાતે શાઓમીના છયમળશ ગજ્ઞયિં 15 5ૠ જયશિયત સ્માર્ટફોનનું ભવ્ય લોન્ચિંગ સફળતાપૂર્વક યોજાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ પુજારા ગ્રુપના સ્થાપક અને ચેરમેન શ્રી યોગેશ પુજારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહએ છયમળશ ગજ્ઞયિં 15 જયશિયતનું અધિકૃત રીતે લોન્ચિંગ કર્યું. આ પ્રસંગે ડશફજ્ઞળશ ઇન્ડિયાની સિનિયર મેનેજમેન્ટ ટીમ તેમજ પુજારા ટેલિકોમના ડિરેક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી યોગેશ પુજારાએ જણાવ્યું કે, છયમળશ ગજ્ઞયિં 15 જયશિયતના અદ્યતન અને પ્રીમિયમ ટેક્નોલોજી સાથેના નવા સ્માર્ટફોનની રેંજ રાજકોટના ગ્રાહકો સુધી પહોંચાડવાનું ગૌરવ પૂજારા ટેલિકોમ માટે વિશેષ છે અને ગ્રાહકોનો વિશ્વાસ અમારી સૌથી મોટી શક્તિ છે.
તેમજ કુનાલ અગ્રવાલ, હેડ ઓફ સેલ્સ, ડશફજ્ઞળશ ઈંક્ષમશફ એ જણાવ્યું કે, છયમળશ ગજ્ઞયિં 15 જયશિયત ડિઝાઇન, પરફોર્મન્સ સાથે ગ્રાહકો માટે ફ્લેગશિપ લેવલનો અનુભવ આપે છે અને પુજારા ટેલિકોમ જેવા મજબૂત રિટેલ પાર્ટનર સાથે આ લોન્ચ વધુ વિશેષ બન્યો છે.
લોન્ચ બાદ ડેઝી શાહે છયમળશ ગજ્ઞયિં 15 જયશિયત નો જાતે અનુભવ લીધો હતો. તેમણે લાઇવ ડ્રોપ ટેસ્ટ અને વોટર ટેસ્ટ કરી ફોનની મજબૂતી અને ગુણવત્તા રજૂ કરી હતી.
ફોનની ડિઝાઇન, પરફોર્મન્સ અને કેમેરા ક્ષમતાની તેમણે પ્રશંસા કરી અને સકારાત્મક પ્રતિસાદ આપ્યો.
છયમળશ ગજ્ઞયિં 15 જયશિયત 8ખ.0ખઊં( .ઊં ખ5=- ઈજ્ઞક્ષિશક્ષલઍ ૠજ્ઞશિહહફઍ ૠહફતત ટશભિીંતઍ 2, ઈંઙ69ઊં જ8ખ (ૠ વોટર રેઝિસ્ટન્સ, 200ખઙ ખફતયિંઙિશડ્ઢયહ કેમેરા અને શક્તિશાળી જક્ષફામફિલજ્ઞક્ષઍ 7ત ૠયક્ષ 4 ચિપસેટ જેવી અદ્યતન સુવિધાઓ સાથે પ્રીમિયમ અનુભવ આપે છે.
આ કાર્યક્રમ દરમિયાન રાજકોટના અનેક છયમળશ ચાહકો અને ડેઝી શાહના ફેન્સની મોટી ભીડ ઉમટી પડી હતી, છયમળશ ગજ્ઞયિં 15 જયશિયત ના સફળ લોન્ચ સાથે, પુજારા ટેલિકોમે ફરી એકવાર વિશ્વસનીય બ્રાન્ડ તરીકે પોતાની ઓળખ મજબૂત કરી છે.
પુજારા ટેલિકોમ ભારતની સૌથી અગ્રણી અને વિશ્વસનીય ટેક્નોલોજી રિટેલ ચેઇન તરીકે ભારતભરમાં 550થી વધુ સ્ટોર્સ સાથે આગવી ઓળખ ધરાવે છે.



