ઇડીએ ગઇકાલે દાવો કર્યો છે કે મહાદેવ સટ્ટેબાજી એપના પ્રવર્તક છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે અત્યાર સુધી 508 કરોડ રૂપિયા મેળવ્યા છે. ઇડીના આ દાવા પછી આજે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ છત્તીસગઢના સીએમ બઘેલ અને કોંગ્રેસ પાર્ટી પર મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. બીજેપી નેતાએ કહ્યું કે, શું એ સાચું છે કે અસીમ દાસે શઉભમ સોનીને રાયુપર જઇને ભૂપેશ બઘેલને ચુંટણી ખર્ચના રૂપમાં પૈસા આપવાનો આદેશ આપ્યો હતો?
સત્તામાં રહેતા જ સટ્ટેબાજી કરી
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, સત્તામાં રહેતા સટ્ટાબાજીની રમત છત્તીસગઢ કોંગ્રેસના નેતૃત્વનો ચહેરો બની ગયો છે. કાલે દેશની સામે ભૂપેશ બઘેલથી જોડાયેલા તથ્યો સામે આવશે. અસીમ દાસ નામની વ્યક્તિની પાસે 5.30 કરોડ રૂપિયાથી વધારેની રકમ જપ્ત કરવામાં આવી છે. શું આ સાચું છે કે શુભમ સોનીના માધ્યમથી અસીમ દાસે કોંગ્રેસ નેતાઓને પૈસા મળ્યા હતા?
- Advertisement -
#WATCH | Union Minister Smriti Irani says, "Asim Das has confessed in his statement that he came to Dubai as ordered. He was ordered that money be given for Congress' elections expenses. Asim Das has confessed that this money is from illegal betting under Mahadev App. Asim Das… pic.twitter.com/HNfQEwY2X7
— ANI (@ANI) November 4, 2023
- Advertisement -
સ્મૃતિ ઇરાનીએ આ મહત્વના પ્રશ્નો પૂછયા
કેન્દ્રિય મંત્રીએ પૂછયું છે કે, શું શોભમ સોનીના માધ્યમથી અસીમ દાસને પૈસા પહોંચ્યા હતા? શું આ સાચું છે કે, ભગેલને ચુંટણના નામ પર પૈસા આપવામાં આવી રહ્યા હતા? અસીમ દાસને દુબઇથી બોલાવ્યો હતો કે ભૂપેશ બઘેલને પૈસા આપવાના છે? અસીમ દાસે પોતાના નિવેદનમાં કહ્યું કે, શુભમ સોની મહાદેવ એપના ટોપ મેનેજમેન્ટમાં સામેલ છે? શું તેઓ મહાદેવ એપની ગેરકાનુની બેટિંગમાં સામેલ છે? શુભમ સોનીએ પોતાના લેખીત નિવેદનમાં કહ્યું છે કે, મહાદેવ એપના પ્રમોટરે કહ્યું કે, ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા લાંચ આપી છે.
#WATCH | Union Minister Smriti Irani says, "The game of betting while being in power has become the face of Chhattisgarh Congress leadership. Yesterday, shocking facts regarding Bhupesh Baghel emerged before the country. More than Rs 5.30 Crores was seized from a man called Asim… pic.twitter.com/iFwTEdca21
— ANI (@ANI) November 4, 2023
કોંગ્રેસ હવાલા ઓપરેટરનો ઉપયોગ કરીને ચૂંટણી લડી રહી છે
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, ઇન્વેસ્ટીગેશન કંપનીની પાસે શુભમ સોનીની અવાજમાં આ એક સબૂત હાજર છે કે, મહાદેપ એપના પ્રોમોટર્સે જો પ્રશાસનથી અને કોંગ્રેસથી સરક્ષણ ઇચ્છતા હતા, તેઓ ચંદ્રભૂષણ નામના વ્યક્તિની સાથે પૈસા મોકલતા હતા. ચંદ્રભૂષણે અત્યાર સુધીમાં 65 કરોડ રૂપિયા લાંચના માધ્યમથી મહાદેવ એપના પ્રમોટરને હેન્ડલ કર્યા છે. ભારતના ચુંટણી ઇતિહાસમાં આ સાચા હવાલા ઓપરેટરના માધ્યમથી ગરીબોને લૂંટીને કોંગ્રેસ સરકાર સટ્ટાની રમત રમી રહી છે. ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીને મલ્ટીપલ સર્ચમાં 450 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. કોંગ્રેસ પાર્ટી છત્તીસગઢમાં હવાલા ઓપરેટરોનો ઉપયોગ કપીને ચુંટણી કરી રહી છે.
#WATCH | Union Minister Smriti Irani says, "Congress party is contesting the Chhattisgarh elections using hawala operators. Chhattisgarh Police and Andhra Pradesh do not come under the administrative purview of the BJP. So, is Bhupesh Baghel questioning his own Government?" pic.twitter.com/IhWXYoNPPM
— ANI (@ANI) November 4, 2023