સર્વદા અને રિતિદા આચાર્યની સુંદર રંગોળી
- Advertisement -
રાજકોટમાં યોજાઇ રહેલી રંગોળી સ્પર્ધામાં સર્વદા આચાર્ય અને રિતિદા આચાર્ય બન્ને બહેનોએ શ્રીરામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજીના પાત્રોની સુંદર અને કલાત્મક કૃતિ બનાવી હતી. જે લોકોનું ધ્યાન આકર્ષવામાં સફળ
રહી હતી.