By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    3 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    3 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    4 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    3 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    3 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    3 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    3 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    4 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    5 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    6 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    6 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    4 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એશિયન ક્રિકેટની ચેમ્પિયનશિપ માટે આજથી જંગ : કાલે ભારતનો પ્રથમ મેચ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > એશિયન ક્રિકેટની ચેમ્પિયનશિપ માટે આજથી જંગ : કાલે ભારતનો પ્રથમ મેચ
સ્પોર્ટ્સ

એશિયન ક્રિકેટની ચેમ્પિયનશિપ માટે આજથી જંગ : કાલે ભારતનો પ્રથમ મેચ

Khaskhabar Editor
Last updated: 2025/09/09 at 5:44 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

ટુર્નામેન્ટનો પ્રથમ મેચ આજે અફઘાનિસ્તાન – હોંગકોંગ વચ્ચે રમાશે

ફાઇનલ સહિત 19 મેચ રમાશે : 8 ટીમો વચ્ચે જંગ: ભારત 9મી વખત ચેમ્પિયન બનવા દાવેદાર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ઈં નવી દિલ્હી, તા.09

એશિયા કપ ટી20 આજથી શરૂ થવા જઈ રહ્યો છે. જોકે ટુર્નામેન્ટની શરૂઆત અબુ ધાબીમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચથી થશે, પરંતુ બધાની નજર દુબઈ પર છે. કારણ સ્પષ્ટ છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં અભિયાનની શરૂઆત કરશે.ભારતીય ટીમનો પહેલો મુકાબલો ઞઅઊ સામે હશે, જોકે, 14 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન સાથે અહીં ટકરાશે તેની રાહ જોવાઈ રહી છે. એશિયા કપને ઝ20 વર્લ્ડ કપ માટે ડ્રેસ રિહર્સલ માનવામાં આવે છે, પરંતુ આ વખતે સમીકરણો અલગ છે. ભારત સામે વાસ્તવિક પડકાર એશિયા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો છે. સાત વખત ઘઉઈં અને એક વખત ઝ20 (2016) ચેમ્પિયન રહેલી ટીમ ઈન્ડિયાના રેકોર્ડ અને વર્તમાન તાકાત પર નજર કરીએ તો, કોઈપણ પ્રતિસ્પર્ધી માટે તેને હરાવવાનું સૌથી મુશ્કેલ કાર્ય માનવામાં આવે છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 80 ટકા જીત દર નોંધાવ્યો છે. ઉપ-કેપ્ટન શુભમન ગિલ સાથે, તે એક નવી નેતૃત્વ જોડી રજૂ કરશે. પસંદગી સમિતિએ અઈઈ ના 17 સભ્યોના વિકલ્પને અવગણ્યો અને ઈંઈઈ ની જેમ ફક્ત 15 ખેલાડીઓની પસંદગી કરી. આ ભારતીય મેનેજમેન્ટનો આત્મવિશ્વાસ દર્શાવે છે.ટીમની તાકાતનો અંદાજએ વાત પરથી લગાવી શકાય છે કે બેટિંગ ઓર્ડર સંપૂર્ણ ફોર્મમાં છે અને ઈંઙકના અનુભવે તેને એક નવી શૈલી આપી છે. બોલિંગમાં વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ જેવા સ્પિનરો અને બુમરાહ-અર્શદીપ જેવા પેસ બોલરો ટીમને વધુ ખતરનાક બનાવી રહ્યા છે.ટીમ ઈન્ડિયાએ સોમવારે સાંજે પ્રેક્ટિસ કરી હતી. સંજુ સેમસન સૌથી પહેલા આવ્યો હતો. તેણે વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી હતી પરંતુ જ્યારે તે બેટિંગ ગિયર પહેરીને પહોંચ્યો ત્યારે તે એક ઝાડ પાછળ બેઠો હતો. શુભમન, સૂર્યકુમાર, અભિષેક શર્માએ બે-ત્રણ વાર બેટિંગ કરી હતી પરંતુ સેમસનને બોલાવવામાં આવ્યો ન હતો.જ્યારે બધાએ પ્રેક્ટિસ કરી લીધી, ત્યારે તે નેટ બોલર સામે નેટ્સમાં રમ્યો. રિકુ સિંહે પેડ પણ પહેર્યા ન હતા, જે દર્શાવે છે કે તે કદાચ અંતિમ અગિયારનો ભાગ નહીં હોય. શિવમ દુબે, તિલક વર્મા, હાર્દિક પંડ્યાએ પણ બેટિંગ કરી.

સંજુને ઓપનિંગથી ન હટાવતા, હાર્દિક નેચરલ ફિનિશર: રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને ચેતવી
એશિયા કપ 2025ની શરૂઆત માટે હવે ગણતરીના દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પહેલી મેચ 10 સપ્ટેમ્બરે ઞઅઊની ટીમ સામે રમશે. આ મેચ દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમનો કયો ખેલાડી રમશે અને કોઈ ખેલાડી ટીમથી બહાર રહેશે અને ટોપઓર્ડરમાં કોણ બેટિંગ કરશે તેની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઇ છે. એક રિપોર્ટ પ્રમાણે આ મેચમાં સંજૂ સેમસન નહીં રમે. તેની જગ્યાએ વિકેટકીપર જિતેશ શર્માને પ્લેઇંગ-11માં એન્ટ્રી મળી શકે છે. ત્યારે શુભમન ગિલ અને અભિષેક શર્મા પણ ઓપનિંગ કરી શકે છે. હાલમાં સમય સુધી સંજૂ ઓપનિંગ કરતો આવ્યો છે, પણ શુભમન ગિલ ટીમમાં હોવાથી તેણે પ્લેઇંગ-11માં જગ્યા મળે તે મુશ્કેલ છે.

- Advertisement -

You Might Also Like

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

TAGGED: Asian Cricket Championship
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દસ્તાવેજની ફી એક હજારથી વધારી રૂપિયા ત્રણ હજાર કરાઈ
Next Article સી.પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, 152 મતોથી જીત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સ્પોર્ટ્સ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?