જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તેનો આજે અંત આવશે. એટલે કે 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે રામલલાની અયોધ્યા રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે અયોધ્યામાં આજે દિવસભર કેવો માહોલ સર્જાશે તેની પળેપળની અપડેટ અહીં મળતી રહેશે.
श्री रामलला सरकार के भव्य प्राण प्रतिष्ठा महोत्सव का श्री राम जन्मभूमि मंदिर परिसर से सीधा प्रसारण
- Advertisement -
LIVE Webcast of Prana Pratishtha Mahotsav of Shri Ramlalla Sarkar, from Shri Ram Janmabhoomi Mandir complex. https://t.co/Z7EqcR8K0v
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 22, 2024
- Advertisement -
પીએમ મોદીએ મંદિરમાં હાજર સાધુઓનાં આશીર્વાદ લીધા, નૃત્યગોપાલદાસ સાધુએ પીએમ મોદીને પહેરાવી વીંટી
#WATCH | PM Narendra Modi takes blessings from 'sadhus' at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.
#RamMandirPranPrathistha pic.twitter.com/rgVHDQzIAi
— ANI (@ANI) January 22, 2024
પીએમ મોદીએ રામલલ્લાની પરિક્રમા કરી, સાષ્ટાંગ દંડવત કર્યા
Prime Minister Narendra Modi performs 'Dandavat Pranam' at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/7yqX4Z0qNf
— ANI (@ANI) January 22, 2024
#WATCH | PM Modi at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.
#RamMandirPranPrathistha pic.twitter.com/AZZEAI2R8z
— ANI (@ANI) January 22, 2024
રામલલ્લાને સોનાના કવચ કુંડળ અને કરધન હાર પહેરાવવામાં આવ્યો છે. મુગટનું વજન 5 કિલો હોઈ શકે છે. ભગવાનનાં હાથમાં સોનાનું ધનુષ બાણ છે.
પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડાએ રામલલ્લાની આરતી ઉતારી
#WATCH | PM Narendra Modi offers prayers to Ram Lalla at the Ram Temple in Ayodhya
#RamMandirPranPrathistha pic.twitter.com/tpggyHUWam
— ANI (@ANI) January 22, 2024
પીએમ મોદી, આનંદીબેન અને યોગીએ કર્યા રામલલ્લાના દર્શન
પીએમ નરેન્દ્ર મોદી, આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે રામલલ્લાને પ્રાર્થના કરી. અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ દરમિયાન મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
PM Narendra Modi, RSS chief Mohan Bhagwat, UP CM Yogi Adityanath, and Governor Ananadiben Patel offer prayers to Ram Lalla. The idol was unveiled at the Ram Temple in Ayodhya during the pranpratishtha ceremony. pic.twitter.com/cMH64vECS6
— ANI (@ANI) January 22, 2024
રામલલ્લાના કપાટ ખુલ્યા, દર્શન કરો ભગવાનના મનમોહક મુખારવિંદના
#WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g
— ANI (@ANI) January 22, 2024
વડાપ્રધાન મોદીએ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા શરૂ કરી, સાથે આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ, મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા
#WATCH | Prime Minister Narendra Modi and RSS chief Mohan Bhagwat at the Shri Ram Janmaboomi Temple in Ayodhya #RamTemplePranPratishtha pic.twitter.com/122HClXqRB
— ANI (@ANI) January 22, 2024
વડાપ્રધાન મોદી પહોંચ્યા અયોધ્યા રામ મંદિરના પરિસર, થોડી જ વારમાં શરૂ કરાશે પૂજાવિધિ
#WATCH | Prime Minister Narendra Modi at the Shri Ram Janmaboomi Temple in Ayodhya #RamMandirPranPrathistha pic.twitter.com/NfhcZLz2Kw
— ANI (@ANI) January 22, 2024
સિંગર અને કમ્પોઝર શંકર મહાદેવને રામ નામની ધૂન ગાઇને વાતાવરણ રામમય બનાવ્યું
#WATCH | Singer-composer Shankar Mahadevan sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/n5ObAHJiBR
— ANI (@ANI) January 22, 2024
સોનુ નિગમે અને ગાયિકા અનુરાધા પૌડવાલ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ ભજન
#WATCH | Singer Anuradha Paudwal sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZuKe4w5FCm
— ANI (@ANI) January 22, 2024
અયોધ્યા પહોંચેલા વડાપ્રધાન મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને પોતાના ફોનથી રામમંદિરનો વીડિયો લીધો અને પોસ્ટ કર્યો.
#WATCH | Aerial visuals of Shri Ram Janmabhoomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZQClwph8MG
— ANI (@ANI) January 22, 2024