- બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં
- બંને રિયાલિટી શો પતિ, પત્ની ઔર પંગામાં સાથે દેખાવાનાં છે
ટીવી સિરીયલ ‘બાલિકા વધૂ’થી જાણતી અવિકા ગૌરે તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે સગાઈ થઈ છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં. અવિકા ગૌર અને મિલિંદ ચંદવાની 2025થી એકબીજાન ડેટ કરી રહ્યા હતા. અવિકાએ સોશિયલ મીડિયા પર તેમની સગાઈની તસવીરો પોસ્ટ કરી હતી. અવિકા ગોર કરતા મિલિંદ ચંદવાની વયમાં ૬ વરસ મોટો છે. અવિકા તેની સાથે પ્રથમ મુલાકાત દરમિયાન જ પ્રેમમાં પડી ગઈ હતી. જોકે, મિલિંદે રિલેશનશિપ કન્ફર્મ કરવામાં થોડો સમય લીધો હતો.
- Advertisement -
View this post on Instagramઅવિકાનો ફિયાન્સ મિલિંદ ચંદવાની એક સોશ્યલ વર્કર છે. તેણે રિયાલિટી શો રોડીઝથી પોતાની ઓળખ બનાવી હતી. અવિકા અને મિલિંદ ‘પતિ, પત્ની ઔર પંગા’ નામનાં રિયાલિટી શોમાં પણ સાથે દેખાવાનાં છે.




