નિતીન ભારઘ્વાજ, કમલેશ મિરાણી, અરવીંદ રૈયાન્ની, લાખાભાઈ સાગઠીયા, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,બીનાબેન આચાર્ય, ડો. પ્રદીપ ડવ,ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓએ ગુરૂવંદના કરી ધન્યતા અનુભવી
શહેર ભાજપ ઘ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગુરૂપૂજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.આ તકે વિવિધ મંદીરોમાં પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અરવીંદ રૈયાન્ની, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડો. પ્રદીપ ડવ, રાષ્ટ્રીય અનુ. જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓએ ગુરૂવંદના કરી ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
આ તકે વોર્ડ નં.૧માં ગંગેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ મંદીર, એરપોર્ટ રોડ, ધર્મેશ્વર મહાદેવ, ધરમનગર ખાતે હીતેશ મારૂ, કાનાભાઈ ખાણધર, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશ મોરઝરીયા, તેજશ ત્રિવેદી, પરેશ સખીયા, જયદીપસિંહ જાડેજા, રામભાઈ આહીર, નરેન્દ્રસિહ જાડેજા, મનહર બાબરીયા, ભાવીન ચોટલીયા, અવી મકવાણા, દીગેશ વાઘેલા, દર્શન પંડયા, વોર્ડ નં.૨માં વીરમેશ્વર મહાદેવ મંદિર, રેસકોર્ષ પાર્ક, ભોલેશ્વર મહાદેવ મંદિર આમ્રપાલી ફાટક પાસે, ફળેશ્વર મહાદેવ મંદિર, પુનીત નગર ખાતે મનુભાઈ વઘાશીયા, રાજેન્દ્રસીહ ગોહીલ,દશરથભાઈ વાળા, અતુલ પંડીત, મનીષ રાડીયા, જયમીન ઠાકર, ડો. દર્શીતાબેન શાહ, મીનાબા જાડેજા, દીપાબેન કાચા, ધર્મેન્દ્ર મીરાણી, અનીલ મકવાણા, ગુલાબસીહ જાડેજા, રાજન સિંધવ, જયસુખ પરમાર, પૃથ્વીસીહ વાળા, દેવયાનીબેન રાવલ, હર્ષીદાબા કનોજીયા, સીમાબેન અગ્રવાલ, માધવીબેન ઉપાધ્યાય, દક્ષાબેન પોપટ, ભારતીબેન કારીયા, દુર્ગાબેન રાજયગુરૂ, વોર્ડ નં.૩માં બેડીનાકા નકલંક મંદિર, જુલેલાલ મંદીર, સીંધી કોલોની, રામદેવપીર મંદિર ખાતે દીનેશ કારીયા, હીતેશ રાવલ, અરૂણાબેન આડેસરા, બાબુભાઈ ઉઘરેજા, અલ્પાબેન દવે, રાજુ દરીયાનાણી, સુનીલ ટેકવાણી, અશોક દવે, હરેશ જોષી, વીજય કોશીયા, દાનાભાઈ કુંગશીયા, હારૂનભાઈ શાહમદાર, કોમલબેન ખીરા, ચેતનાબેન વીંધાણી, વીલાસબા સોઢા, વીજય કાબાણી, વોર્ડ નં.૪માં રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે, રાઘવેન્દ્ર આશ્રમ, કુવાડવા રોડ, ખોડીયાર માતાજી મંદિર કેસરી હીંદ પુલ નીચે અશોક લુણાગરીયા, સી.ટી. પટેલ, પરેશ પીપળીયા, દીપક પનારા, કાનાભાઈ ઉધરેજા, દીનેશ ચૌહાણ, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, કાળુભાઈ ડુંગશીયા, દીલીપ બોરીચા, રવી ગોહીલ, વોર્ડ નં.૫ માં રામમંદિર ગોવિંદબાગ શાકમાર્કેટ તેમજ ઓમ શાંતિ આશ્રમ ખાતે દીલીપ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા, કલ્પનાબેન કીયાડા, જે.ડી.ભાખર, રમેશ અકબરી, દીનેશ થીયાળ, દીનેશ ડાંગર, મુકેશ ધનસોત, હેમાંગ પીપળીયા, જગદીશ સરેશીયા, મનુબેન રાઠોડ, કવાભાઈ ગોલતર, અશોક ઠુંમર, સંજય બગડા,અજય રૈયાણી, જગદીશ પીઠવા, હાર્દીક વોરા, વોર્ડ નં.૬ માં માનીતેશ્વર મહાદેવ મંદિર મેહુલ નગર ખાતે, સદગુરૂ મહાદેવ મદીર, સદગુરૂ સોસાયટી ખાતે ઘનશયામ કુંગશીયા, વીરમ રબારી, દુષ્યંત સંપટ, મંજુબેન કુંગશીયા, હીરેન રાવલ, દીગુભા ગોહીલ, યાકુબ પઠાણ, દલસુખ જાગાણી, પીન્ટુભાઈ રાઠોડ, ધનંજયસિંહ, નજમાબેન પઠાણ, કીન્નરીબેન ચૌહાણ, વોર્ડ નં.૭માં રામકૃષ્ણ આશ્રમ યાજ્ઞીક રોડ, ઓમશાંતી બ્રહમકુમારી, રામજરૂખા મંદીર, સરદારનગર ઉપાશ્રય ખાતે અનીલભાઈ પારેખ, પ્રતાપભાઈ વોરા, રમેશ દોમડીયા, અનીલ લીંબડ, રાજુ મુંધવા, દેવાંગ માંકડ, જયશ્રીબેન ચાવડા, વીનુભાઈ જીવરાજાની, રમેશભાઈ પંડયા, પ્રવીણ ચાવડા, નીકુંજ વૈધ, રસીક મોરધરા, નીતીન જરીયા, મીનાબેન પારેખ, હરેશ પારેખ, જે.પી. ધામેચા, વીણાબેન કારીયા, તેમજ વોર્ડ નં.૮ માં સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ, ગાયત્રી મંદિર, અમરનાથ મંદિર, મહાવીર ઉપાશ્રય, આનંદી આશ્રમ, પંડયા અદા સીલ્વર સ્ટોન ખાતે મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, નિતીન ભુત, તેજશ જોષી, જયસુખ મારવીયા, પ્રીતીબેન દોશી, અશ્વીન પાંભર, બીપીન બેરા,કીરણબેન માકડીયા, અલ્કાબેન કામદાર, અનીલ ગોગીયા, રાજુ ડેડાણીયા, દીલસુખ રાઠોડ, ભરત રામોલીયા, ધર્મેન્દ્ર રાઠોડ, રમેશ ચાવડીયા, અશ્વીન રાખશીયા, શુભેન્દુ ગઢવી, નંદન માખેલા, ડી.બી. ખીમસુરીયા, રક્ષાબેન જોષી, હર્ષીતાબેન કાસુન્દ્રા, રાજશ્રીબેન વાગડીયા, રંજનબેન ઉમરાળીયા, અર્પીત ગણાત્રા, જસ્મીન મકવાણા, કૌશલ ખુંટ, ભગીરથસિહ, ખોડીદાસભાઈ, વોર્ડ નં.૯ માં ઓમશાંતિ આશ્રમ રવીરત્ન પાર્ક, શીવ મંદીર, ૩–શીવમ પાર્ક ખાતે તેમજ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર સોમનાથ સોસાયટી ખાતે વિક્રમ પુજારા, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વીરેન્દ્ર ભટ્ટ, રક્ષાબેન વાયડા,આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, વીમલ ઠોરીયા, વીજય આહીર, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, જાગૃતીબેન ભાણવડીયા, ઉપસ્થિત રહયા હતા, વોર્ડ નં.૧૦માં જૈન દેરાસર રોયલ પાર્ક, યોગીધામ ત્યાગવલ્લભ સ્વામી કાલાવડ રોડ, કૃષ્ણાશ્રય હવેલી રોયલ પાર્ક ખાતે પ્રવીણ મારૂ, રજની ગોલ, હરેશ કાનાણી, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, નીરૂભા વાઘેલા, ચેતન સુરેજા, સંગીતાબેન છાયા, અશ્વીન ભોરણીયા, વોર્ડ નં.૧૧માં ઓમશાંતિ સેન્ટર શાસ્ત્રીનગર–ર, સ્વામિનારાયણ મંદિર ઉદયનગર ખાતે,’ગુરૂમા’, સરદાર નગર ખાતે રાજુભાઈ માલધારી, સંજય પીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઈ માકડીયા, વૈભવ બોરીચા, રણજીતભાઈ સાગઠીયા, વીનુભાઈ સોરઠીયા, લીલુબેન જાદવ, ભારતીબેન પાડલીયા, વોર્ડ નં.૧૨માં માધવેશ્વર મહાદેવ મંદિર માધવ વાટીકા ખાતે, જલેશ્વર મહાદેવ મંદીર,જલજીત સોસાયટી ખાતે, ઘ્વારકેશ હવેલી ખાતે, વોર્ડ નં.૧૩માં અન્નપુર્ણેશ્વર મહાદેવ મંદિર ગુરૂપ્રસાદ ચોક, ગંગાસાગર રામજી મંદીર, માયાણીનગર ખાતે, રામજી મંદીર, રામનગર, ગોંડલ રોડ ખાતે કેતન વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, ભરત બોરીચા, નીતીન રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, હરીભાઈ ડાંગર, વજુભાઈ લુણસીયા, શૈલેષ ડાંગર, સંદીપ અંબાસણા, નારણભાઈ બોળીયા, વીશાલ પરમાર,નીરવ રાયચુરા, પ્રવીણ રાઠોડ, વોર્ડ નં.૧૪માં ધારેશ્વર મંદિર ભક્તિનગર સર્કલ, ઓમ શાંતિ આશ્રમ ગાયત્રીનગર ખાતે, અત્રેશ્વર મહાદેવ જિલ્લા ગાર્ડન ખાતે રક્ષાબેન બોળીયા, જયોત્સનાબેન હળવદીયા, હરી રાતડીયા, વીપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, નીલેશ જલુ, વર્ષાબેન રાણપરા, કીશોરભાઈ પરમાર, મહેશ પરમાર, ડો. નીલેશ રાઠોડ, શૈલેષ હાપલીયા, વીપુલ ડવ, ગીરીશ પોપટ, નરેન્દ્ર મકવાણા, કેયુર મશરૂ, મુકેશ મહેતા,રાજુ ચૌહાણ,ભનુભાઈ પટેલ, વોર્ડ નં.૧૫માં મહાકાળી મંદિર ગંજીવાડા મહાકાળી ચોક ખાતે, શંકર મંદિર ખોડીયારપરા ખાતે, ગુરૂ બાલક્સાહેબની જગ્યા નવા થોરાળા મેઈન રોડ ખાતે જીણાભાઈ ચાવડા, સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, રત્નાભાઈ મોરી, પાંચાભાઈ વજકાણી, શામજીભાઈ ચાવડા,વીનોદ કુમારખાણીયા, દેવજીભાઈ ખીમસુરીયા, કેશુભાઈ ગોહેલ, ધીરૂભાઈ વજકાણી, સંજય વજકાણી, અનીલ સરવૈયા, વોર્ડ નં, ૧૬માં કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે,મારૂતી મંદીર ક્રીષ્ના ચોક ખાતે અશ્વીન મોલીયા, ભાર્ગવ મિયાત્ર જતીન પટેલ, નરેન્દ્ર ડવ, કંચનબેન સિધ્ધપુરા, સુરેશ વસોયા, રૂચીતાબેન જોષી, પવુભા ખાચર, રમેશ ઉઘાડ, અર્જુન ડવ, રાજેશ દુદીયા, ઉકાભાઈ લાવડીયા, દીલીપસિહ જાડેજા, ભરત કુબાવત, જયંતભાઈ ઠાકર, કીરીટ માખેચા, માધાભાઈ મકવાણા,મનોજ ચાવડા, નાગજી રાદડીયા, ચંપાબેન બાલાસરા, વોર્ડ નં.૧૭માં રામજી મંદિર ન્યુ સુભાષ ચોક ખાતે, રામાપીર મંદિર ઈન્દીરાનગર ખાતે તેમજ રામજી મંદિર વિશ્રાંતી સોસાયટી ખાતે વીનુભાઈ ઘવા, જયંતીભાઈ નોંધણવદરા, જગદીશભાઈ વાઘેલા, યોગેશ ભટ્ટ, રવજીભાઈ મકવાણા, કીર્તીબા રાણા, અનીતાબેન ગોસ્વામી, વીલભાઈ અભંગી, સુરૂભા ઝાલા, રોહન ચોટલીયા, વોર્ડ નં.૧૮માં રણુજા મંદિર કોઠારીયા રોડ ખાતે, તીરૂપતી હનુમન મંદિર કોઠારીયા રોડ,સોમેશ્વર મહાદેવ મંદીર, ગ્રીન પાર્ક ખાતે શૈલેષ બુસા, હીતેશ ઢોલરીયા, રવી હમીરપરા, સંદીપ ગાજીપરા, સંજયસીહ રાણા, ભુપત અજાણી, નીલેશ મુંગરા, સુરેશ બોઘાણી, મનોજ પાલીયા, દીનેશ લીંબાશીયા, હેમંત કપુરીયા, રાકેશ રાદડીયા, જય વડગામા, રાજુભાઈ વીરડીયા, આશાબેન ગોહેલ, છાયાબેન કવૈયા, લતાબેન ગોરસીયા, રીટાબેન રોકડ સહીતના શહેર ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ધ્વારા ગુરૂનુ પૂજન-અર્ચન કરી ગુરૂવંદના કાર્યક્રમ કરવામાં આવેલ.


