By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    12 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    12 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    13 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    13 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    10 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    12 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    12 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    1 day ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    10 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    3 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 day ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમિતભાઈ શાહની ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમિતભાઈ શાહની ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિતી
અમદાવાદગુજરાત

અમિતભાઈ શાહની ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિતી

Khaskhabar Editor
Last updated: 2021/06/22 at 3:31 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ૧૫ લાખથી વધુ વૃક્ષારોપણનો અડગ નિર્ધાર. (તાઉ’તે વાવાઝોડામાં 5 હજાર વૃક્ષો ધરાશાયી થયા જે ખોટ પૂરવા 5 લાખ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ)

વૃક્ષારોપણ, નિ:શુલ્ક રસીકરણ અને અનાજ વિતરણ અભિયાનને વ્યાપક બનાવવા ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અપીલ
કાર્ડ ધારકો-ગરીબ પરિવારો માટે નિ:શૂલ્ક અનાજ વિતરણ કાર્યક્રમની શરૂઆત : ગાંધીનગર મતવિસ્તારના લાભાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર ૭૩૨૪૮ ૭૩૨૪૮ કાર્યરત

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને કુદરતી સંસાધનોના જતન કરવા અનેકવિધ પહેલ હાથ ધરાઇ
 પેરિસ સમજૂતિના ભાગરૂપે ઉજાલા, ઉજ્જવલા યોજના,સૌરઉર્જાનો મહત્તમ ઉત્પાદને વૈશ્વિક ફલક પર નવાઆયામો પ્રસ્થાપિત કર્યા
 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના “મિશન મિલિયન ટ્રી” થી દસ વર્ષમાં શહેરનું ગ્રીન કવર 4 ટકા થી 10 ટકા એ પહોંચ્યુ
 કોરોના સામેની જંગમાં રાજવ્યાપી નિ:શૂલ્ક રસીકરણ અભિયાનમાં મહત્તમ નાગરિકો જોડાય

Contents
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ૧૫ લાખથી વધુ વૃક્ષારોપણનો અડગ નિર્ધાર. (તાઉ’તે વાવાઝોડામાં 5 હજાર વૃક્ષો ધરાશાયી થયા જે ખોટ પૂરવા 5 લાખ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ)વૃક્ષારોપણ, નિ:શુલ્ક રસીકરણ અને અનાજ વિતરણ અભિયાનને વ્યાપક બનાવવા ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અપીલ કાર્ડ ધારકો-ગરીબ પરિવારો માટે નિ:શૂલ્ક અનાજ વિતરણ કાર્યક્રમની શરૂઆત : ગાંધીનગર મતવિસ્તારના લાભાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર ૭૩૨૪૮ ૭૩૨૪૮ કાર્યરત

- Advertisement -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વૃક્ષારોપણ ઝુંબેશની શરૂઆત કરી છે. તેઓએ અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશને વ્યાપક બનાવવાનો સંદેશ આપ્યો હતો.
“હરિયાળી લોકસભા-ગાંધીનગર લોકસભા” અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના લોકસભા મતવિસ્તારના 10 સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આજથી શરૂ થયેલ વૃક્ષારોપણ ઝુંબેશ , ગઇકાલ તારીખ 21 જૂનથી શરૂ થયેલ રાજ્યવ્યાપી નિ:શુલ્ક રસીકરણ અને રવિવાર તારીખ 27 થી શરૂ થનાર નિ:શૂલ્ક અનાજ વિતરણ અભિયાનને વ્યાપક બનાવીને લોકઉપયોગી બનવા અપીલ કરી હતી.


કોરોનાકાળમાં ઘણાંય ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના આર્થિક ઉપાર્જન પર પ્રતિકૂળ અસરો થતી જોવા મળી છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દિવાળી એટલે કે આગામી 4 મહિના સુધી દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં પણ રવિવાર તારીખ 27 જૂનથી રાજ્યભરના રેશનકાર્ડ ધારકો અને ગરીબ લોકો માટે નિ:શૂલ્ક અનાજ વિતરણ વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. આ અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્ગઢ બનાવવા ગાંધીનગર મતવિસ્તારના નાગરિકો માટે “હેલ્પલાઇન નંબર 73248 73248” કાર્યરત કરવામાં આવ્યો છે. લાભાર્થીઓ આ નંબર પર સંપર્ક કરીને અનાજ વિતરણ સબંધિત તમામ માહિતી મેળવી શકશે તેમ ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતુ.
વૃક્ષારોપણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વૃક્ષારોપણ અને પ્રકૃતિના જતનનું મહત્વ સમજાવતા કહ્યું કે,સમગ્ર વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડ(CO2), અને કાર્બન મોનોક્સાઇડ(CO) જેવા કાર્બન ઉત્સર્જન તત્વોના કારણે પૃથ્વી પરના સરેરાશ ઉષ્ણતા તાપમાનમાં વધારો થયો છે.


આ તત્વોના ઉત્સર્જનથી ઓઝોન લેયરમાં છ્રીદ પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને મહત્તમ ઓક્સિજનનું ઉત્સર્જન કરવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
પ્રાણવાયુ સમાન ઓક્સિજનનું મહત્વ કોરોનાકાળમાં સૌને સમજાયું છે. પૃથ્વી અને માનવ બંનેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓક્સિજન જરૂરી છે. ઓક્સિજનનો મહત્તમ સોર્સ વૃક્ષો છે ત્યારે નાગરિકોએ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવાની કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ શીખ આપી હતી.

- Advertisement -

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, કુદરતી સંસાધનો અને પ્રકૃતિનું દોહન નહીં પરંતુ જતન કરવાનું છે. વિકાસ હંમેશા ટકાઉ હોવો જોઇએ જેના થકી આવનારી પેઢીને પણ વારસામાં કઇંક આપી શકાય. વૃક્ષોમાં ઘણાં વૃક્ષો એવા છે કે જેમનું આયુષ્ય 100 થી 200 વર્ષ છે. આવા વૃક્ષોનો લાભ બે થી ત્રણ પેઢી લઇ શકે છે ત્યારે સર્વે નાગરિકોએ આ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરીને આવનારી પેઢીને પણ પ્રાકૃતિક સંસાધનો ભેટ ધરવી જોઇએ.
કેન્દ્રીય ગૃહમંત્રી એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રાકૃતિક સંસાધનોના જતન માટે શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલના સંદર્ભ આપતા જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી દ્વારા હાથ ધરાયેલ વિવિધ પહેલને વૈશ્વિક સ્તરે આવકારવામાં આવી છે. નરેન્દ્રભાઇ મોદી દ્વારા પેરિસ સમજૂતીમાં પણ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસરૂપે ગામે ગામે મહિલાઓને ચૂલા દ્વારા રસોઇથી મુક્તિ અપાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત 14 કરોડ લોકોને ગેસ સહાય, વીજળી બચાવવા ઉજાલા યોજના અંતર્ગત એલ.ઇ.ડી. બલ્બ આપીને રાષ્ટ્રીય સ્તરે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને પ્રકૃતિના જતનનો સકારાત્મક દિશાનિર્દેશ સમગ્ર વિશ્વને કર્યો છે.

પ્રકૃતિના જતનનો સંદેશ ફક્ત શબ્દોથી નહીં પરંતુ કર્તવ્ય અને પુરૂષાર્થ રૂપી પરિણામોથી પહોંચે ત્યારે તેનું આયુષ્ય દીર્ધાયુ બનતુ હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર વિશ્વને તેમની અનેક પહેલથી આ સકારાત્મક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી એ કહ્યુ હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા દસ વર્ષથી “મિશન અભિયાન ટ્રી” ચલાવીને શહેરના ગ્રીન કવર વિસ્તારને 4 ટકા થી 10 ટકા સુધી પહોંચાડવામાં આવ્યું છે જે પ્રશંસાને પાત્ર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તરોત્તર ગ્રીન કવરમાં વધારો કરીને ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઉદાહરણરૂપ બને તેવો ભાવ ગૃહ મંત્રી અમિતભાઈ શાહે વ્યક્ત કર્યો હતો
અમિતભાઈ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇકો પાર્ક, ઓક્સિજન પાર્ક, પ્લાન્ટેશન ઓન ડિમાન્ડ જેવી વિવિધ પહેલને આવકારીને આ પહેલ દ્વારા શહેરના ગ્રીન કવર વિસતારમાં વધારો કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
કોરોનાકાળની બીજી લહેર દરમિયાન ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડામાં અમદાવાદ શહેરમાં પાંચ હજાર વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષોની ખોટ પૂરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો અડગ નિર્ધાર કરવામાં આવ્યો છે જે પ્રશંસાને પાત્ર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલયન ટ્રી અંતર્ગત આ વર્ષે સમગ્ર શહેર વિસ્તારમાં ૧૫ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

વૃક્ષોની વિવિધ જાતોમાં પીપળો, આંબો, લીમડો જેવા વૃક્ષોના વાવેતરથી પક્ષીઓને પણ ખોરાક મળે છે અને પક્ષીઓનું સ્વૈરવિહાર વધે છે જેનું કાંકરિયા ઉત્તમ ઉદાહરણ છે.કાંકરીયા તળાવ વિસ્તારમાં આ પ્રકારના વૃક્ષોના વાવેતર થકી પક્ષીઓનો શહેર વિહાર મહત્તમ બન્યો છે તેમ ગૃહ મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતુ.
ઉપનિષદોમાં પણ વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તેનો સંદર્ભ ટાંકતા ગૃહમંત્રી એ કહ્યું કે, ઉપનિષદોમાં કુવા, વાવ, તળાવ અને પુત્ર થી પણ વિશેષ મહત્વ વૃક્ષોનું છે જેનો ગર્ભિત સંદેશ આપણા આર્ષદ્રષ્ટાઓ ના વિચારોમાં જોવા મળે છે.

ગૃહમંત્રી અમિતભાઇ શાહે કોરોનાકાળમાં પોતાના સ્વજનો ગુમાવેલ નાગરિકોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેઓએ આ સંદર્ભે કહ્યું કે, આવનારા સમયમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારીઓ સરકારે આરંભી છે. જેના ભાગસ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં 18 થી વધુ વયજૂથના નાગરિકો માટે નિ:શૂલ્ક રસીકરણ શરૂ કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસની અસરોથી બચવા માટે રસીકરણ જ જ્યારે અમોધ હથિયાર હોય ત્યારે મહત્તમ નાગરિકો રસીકરણ કરાવીને પોતાને સૂરક્ષિત કરે તેવી અપીલ ગૃહ મંત્રી શ્રીએ નાગરિકોને કરી છે.
ગુજરાત રાજ્યમાં 5 હજાર થી વધુ રસીકરણ કેન્દ્રો છે.આવતીકાલે મહારસિકરણ અભિયાનના પ્રારંભે જ સમગ્ર દેશમાં 80 લાખથી વધુ લોકોએ રસીકરણ કરાવ્યું. ગુજરાતમાં પણ 5 લાખથી વધુ લોકોએ કાલે કોરોનાની રસી મૂકાવીને સમગ્ર વિશ્વમાં કિર્તીમાન સ્થાપિત કરીને ઉદાહરણ પૂરુ પાડ્યું છે. જે અન્ય નાગરિકો માટે પણ સલામતીનો સંદેશ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણ ઝુંબેશ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભાઇ મતવિસ્તારમાં કુલ 10 સ્થળોએ વિવિધ મહાનુભાવો જોડાયા હતા.
અમદાવાદ બોળકદેવ સ્થિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના મેયર કિરીટભાઇ પરમાર,કર્ણાવતી મહાનગરપાલિકાના અધ્યક્ષ અને પૂર્વ મેયર અમિતભાઇ પોપટલાલ શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેશ બારોટ, ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ, અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર મુકેશકુમાર, અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, સર્વે કાઉન્સીલરઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

મોદી સરકારના નેતૃત્વમાં દેશ બન્યો વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું પાવરહાઉસ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૩ શકુનીઓને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ
Next Article ઈ-સ્કૂટર માટે 20 હજાર, ઈ-કાર માટે 1.50 લાખ સુધીની સબસિડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાત

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?