ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકાના પદા અધિકારી અને અધિકારીનું સ્નેહમિલન કાર્યક્રમ મનપા કચેરીના પંડિત દિનદયાલ ઉપાધ્યાય સભાખંડ યોજાયો હતો જેમાં મેયર ગીતાબેન પરમાર તેમજ કમિશનર રાજેશ તન્ના અને સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા સહીત સભ્યો અને મનપાની તમામ શાખા અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નૂતન વર્ષની શુભ કામના પાઠવી હતી અને સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
જૂનાગઢ મનપા ખાતે પદાઅધિકારી અને અધિકરીઓનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
