By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જ્ઞાનવાપીના ASI સર્વેનો આજે બીજો દિવસ: જાણો કઇ રીતે મસ્જિદને સ્પર્શ કર્યા વગર થાય છે સર્વે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જ્ઞાનવાપીના ASI સર્વેનો આજે બીજો દિવસ: જાણો કઇ રીતે મસ્જિદને સ્પર્શ કર્યા વગર થાય છે સર્વે
ખાસ-ખબરરાષ્ટ્રીય

જ્ઞાનવાપીના ASI સર્વેનો આજે બીજો દિવસ: જાણો કઇ રીતે મસ્જિદને સ્પર્શ કર્યા વગર થાય છે સર્વે

Khaskhabar Editor
Last updated: 2023/08/05 at 11:07 AM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

-GPR સર્વે અને અન્ય વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો જેમાં ASIને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, તે ભૂતકાળના જખમોને ફરીથી ખોલશે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, ASI સર્વે દરમિયાન મસ્જિદને ન તો સ્પર્શ કરવામાં આવશે કે ન તો ખોદવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે એએસઆઈના ડિરેક્ટરને જીપીઆર (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર) સર્વેક્ષણ, ખોદકામ, ડેટિંગ પદ્ધતિ અને હાલની રચનાની આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને વિગતવાર વૈજ્ઞાનિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.

- Advertisement -

જાણો સર્વેને લગતી મોટી વાતો
શુક્રવારે સર્વેનો પહેલો દિવસ હતો, જ્ઞાનવાપી કેમ્પસમાં 6 કલાક સુધી સર્વેની પ્રક્રિયા ચાલી હતી. ASIના ડાયરેક્ટરે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ASI સર્વે દરમિયાન દસ્તાવેજીકરણ, ફોટોગ્રાફી, વિગતવાર વર્ણન, GPR સર્વે કરશે. આ સમય દરમિયાન હાલના માળખાને નુકસાન થશે નહીં. તેમણે કહ્યું કે સ્ટ્રક્ચર્સની વિગતવાર વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે.

આ સાથે તેમણે કહ્યું કે, સર્વેક્ષણ અને અભ્યાસ કરતી વખતે કોઈ ડ્રિલિંગ કરવામાં આવશે નહીં, ન તો હાલના માળખામાંથી કોઈ ઈંટ કે પથ્થર દૂર કરવામાં આવશે. કટિંગ કરવામાં આવશે નહીં. રચનાને જરાય અસર થશે નહીં. કોઈ દિવાલ/માળખાને નુકસાન થશે નહીં. સમગ્ર સર્વે બિન-વિનાશક પદ્ધતિથી કરવામાં આવશે. આમાં જીપીઆર સર્વે અને અન્ય વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. આવા સંજોગોમાં એએસઆઈ જીઆરપી પદ્ધતિથી સરવે ખોદ્યા વિના અને ડોમને નુકસાન કર્યા વિના કેવી રીતે કરશે તે પ્રશ્ન છે.

ASIને જ્ઞાનવાપીનો GPR સર્વે કરવા સૂચના
વાસ્તવમાં જીપીઆર એટલે કે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર એક એવી પદ્ધતિ છે, જેમાં 8 થી 10 મીટર સુધીની વસ્તુઓને સાધનો દ્વારા શોધી શકાય છે. આ અંતર્ગત કોઈપણ સ્ટ્રક્ચર હેઠળ કોંક્રિટ, મેટલ, પાઈપ, કેબલ અથવા અન્ય કોઈપણ વસ્તુને ઓળખી શકાય છે. નિષ્ણાતોના મતે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની મદદથી આ ટેક્નોલોજી દ્વારા સિગ્નલ પ્રાપ્ત થાય છે. આના દ્વારા જમીનની નીચે કયા પ્રકારનું અને પદાર્થ અથવા બંધારણ છે તે શોધવાનું સરળ બને છે. જીપીઆરના પ્રારંભિક પરિણામો શરૂઆતમાં આવશે પરંતુ સમગ્ર સર્વેક્ષણમાં સાતથી આઠ દિવસ લાગી શકે છે.

- Advertisement -

#WATCH | Officials from the Archaeological Survey of India (ASI) arrive at the Gyanvapi mosque complex in Varanasi as a scientific survey of the complex continues today pic.twitter.com/dDlyahBQmo

— ANI (@ANI) August 5, 2023

GPR કેવી રીતે કામ કરે છે?
ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR) એક બિન-વિનાશક ભૂસ્તરશાસ્ત્રીય પદ્ધતિ છે, જેના દ્વારા રડારનો ઉપયોગ જમીનની સપાટી નીચેની કોઈ વસ્તુનું ચિત્ર બનાવવા માટે થાય છે. આ તકનીક પુરાતત્વવિદોને ઐતિહાસિક સ્થળો શોધવામાં મદદ કરે છે. જીપીઆર ટ્રાન્સમિટિંગ એન્ટેનાનો ઉપયોગ કરીને જમીનમાં ઇલેક્ટ્રો-મેગ્નેટ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તે જમીનની અંદર જાય છે અને વિદ્યુત અભેદ્યતાના આધારે ભૂગર્ભ માળખા વિશે માહિતી આપે છે. એન્ટેના પછી જમીન પરથી પ્રાપ્ત સિગ્નલની વિવિધતા રેકોર્ડ કરે છે. GPR માઇક્રોવેવ રેન્જમાં ઇલેક્ટ્રો-મેગ્નેટ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને સબસર્ફેસની છબીઓ પ્રદાન કરે છે.

ASIએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
સીજેઆઈએ કહ્યું કે, જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુનાવણી દરમિયાન એડિશનલ ડાયરેક્ટર જનરલ એએસઆઈને બોલાવવામાં આવ્યા હતા. ADG ASI એ એફિડેવિટ દાખલ કરી છે જેમાં સૂચિત સર્વેની પ્રકૃતિ જણાવવામાં આવી છે. ASI દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટના પેરા 13- 20 સગવડ ખાતર કાઢવામાં આવ્યા છે. એફિડેવિટ સિવાય સાક્ષી આલોક ત્રિપાઠી (ADG ASI) વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થયા હતા. ADG દ્વારા આપવામાં આવેલી દલીલો હાઈકોર્ટના નિર્ણયમાં નોંધવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશનો આદેશ સીપીસીના ઓર્ડર 26 ના કાર્યક્ષેત્રમાં આવે છે. તેથી કોર્ટ વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે સૂચના આપી શકે છે.

સર્વેની પ્રક્રિયા 6 કલાક સુધી ચાલી
હાઈકોર્ટના આદેશ બાદ શુક્રવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વેની કાર્યવાહી લગભગ 6 કલાક સુધી ચાલી હતી. સવારે 8 વાગ્યાથી શરૂ થઈને સવારે 11:30 વાગ્યા સુધી સર્વેની કામગીરી ચાલી હતી. ત્યારબાદ શુક્રવારની નમાજના કારણે બપોરે 2.30 વાગ્યા સુધી સર્વેની કામગીરી 3 કલાક બંધ રહી હતી. આ પછી ટીમ વતી એએસઆઈએ બપોરે 2.30 વાગ્યા પછી જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે શરૂ કર્યો. આ કાર્યવાહી દરમિયાન માત્ર પેપર વર્ક જ નહી પરંતુ જ્ઞાનવાપીની પશ્ચિમી દિવાલનો ફોટો પણ પડાવવામાં આવ્યો હતો. આ દરમિયાન હિન્દુ પક્ષમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે માત્ર સુપ્રીમ કોર્ટે જ સર્વેને લીલી ઝંડી આપી નથી, પરંતુ વારાણસીના જિલ્લા ન્યાયાધીશની કોર્ટે પણ ASI સર્વેની અવધિ 4 અઠવાડિયા સુધી વધારી દીધી છે. હવે ફરી એકવાર શનિવારે સવારે લગભગ 9 વાગ્યાથી સર્વેની કાર્યવાહી શરૂ થશે.

You Might Also Like

ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો

મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

TAGGED: ASI, gyanvapimosque, survey, varansi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુપીના હાથરસમાં ટ્રેક્ટર-ડમ્પર-ક્રેઈન વચ્ચે ગંભીર અકસ્માત: ઘટનાસ્થળે 5નાં મોત, 12થી વધુ ઘાયલ
Next Article બ્રિટનમાં કોરોનાના નવા વેરીએન્ટથી હાહાકાર: ઈજી 5.1નો ચેપ ફેલાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?