યામી ગૌતમે આર્ટિકલ 370 ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ ટ્રેલરમાં જોઈ શકાય છે કે કાશ્મીરમાં સ્થિતિને સુધારવા માટે આર્ટિકલ 370ને લાગુ કરવા માટે શું શું કરવામાં આવ્યું હતું.
- Advertisement -
યામી ગૌતમની મચઅવેટેડ ફિલ્મ Article 370નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં ‘Article 370’ હટાવવા પર કેવી સ્થિતિ હતી. કાશ્મીરમાં સ્થિતિ બદલવા માટે શું શું કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર કાશ્મીરની સંપૂર્ણ સ્ટોરી જણાવે છે. ટ્રેલરમાં યામી ગૌતમ ખુબ જ સુંદર લાગી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ મિનિટોમાં જ વાયરલ થઈ ગયું છે.
View this post on Instagram- Advertisement -
આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર યામી ગૌતમે શેર કર્યું છે. યામીએ ટ્રેલર શેર કરતા કેપ્શન લખ્યું- “આખે આખુ કાશ્મીર… ભારત દેશનો ભાગ હતું અને છે અને હંમેશા રહેશે.”