ભારતીય નૌકાદળ માટે ઉઅઈએ લગભગ 36,000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે આગામી પેઢીના કોર્વેટની
ખરીદીને મંજૂરી
ખાસ-ખબર સંવાદદાતા
સંરક્ષણ મંત્રાલય સોમવારે એક મહત્વપૂર્ણ પગલું ભરતા સ્થાનિક ઉદ્યોગો પાસેથી 76,390 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો અને અન્ય સાધનસામગ્રીની ખરીદીને મંજૂરી આપી છે. મંત્રાલયે એક નિવેદન કહ્યું હતું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ઉઅઈ)એ આ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. મંત્રાલયે કહ્યું કે, ભારતીય નૌકાદળ માટે ઉઅઈએ લગભગ 36,000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે આગામી પેઢીના કોર્વેટની ખરીદીને મંજૂરી આપી છે. કોર્વેટ એ એક પ્રકારનું નાનું જહાજ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ આ ગૠઈ દેખરેખ અને હુમલા સહિત વિવિધ ભૂમિકાઓ માટે ઉપયોગી થશે. નિવેદનમાં જણાવાયું છે કે, ગૠઈનું ભારતીય નૌકાદળની નવી ’ઈન-હાઉસ ડિઝાઈન’ના આધારે કરવામાં આવશે અને તેમાં શિપબિલ્ડીંગની નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા મુજબ આ ગૠઈ દેખરેખ અને હુમલા સહિત વિવિધ ભૂમિકાઓ માટે ઉપયોગી થશે. નિવેદનમાં જણાવાયું છે કે, ગૠઈનું ભારતીય નૌકાદળની નવી ’ઈન-હાઉસ ડિઝાઈન’ના
આધારે કરવામાં આવશે અને તેમાં શિપબિલ્ડીંગની નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.