ટીવી સિરીયલ અનુપમાથી ઘરે ઘરે લોકપ્રિય બનેલી રૂપાલી ગાંગુલીની નેટવર્થ જાણી ચોંકી જશો. એક એપીસોડના લે છે આટલા રૂપિયા.
- Advertisement -
ટીવી શો ‘અનુપમા’ હાલ લોકોનો ફેવરિટ શો બની ગયો છે. આ શોના દરેક સ્ટારને લોકો પોતાનો પૂરો પ્રેમ આપી રહ્યા છે. પરંતુ તેની લીડ એક્ટ્રેસ એટલે કે રૂપાલી ગાંગુલી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. રૂપાલી ગાંગુલી આ શોમાં સૌથી વધુ ફી વસૂલ કરે છે પરંતુ તેમ છતાં તે નેટવર્થની બાબતમાં તેના કો-સ્ટાર કરતાં ઘણી પાછળ છે.
View this post on Instagram- Advertisement -
એક એપિસોડ માટે રૂપાલી લે છે આટલી ફી
‘અનુપમા’ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી રિયલ લાઈફમાં કરોડપતિ છે. તેમની કુલ સંપત્તિ 21 થી 25 કરોડની આસપાસ છે. અભિનેત્રી એક એપિસોડ માટે લગભગ 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
View this post on Instagramસુધાંશુ પાંડેની આટલી છે નેટવર્થ
સુધાંશુ પાંડે ‘અનુપમા’નો સેકન્ડ લીડ છે. અભિનેતાએ આ શોમાં પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. જો કે તે એક એપિસોડ માટે લગભગ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે, પરંતુ તેની નેટવર્થ પણ 21 થી 25 કરોડ છે.
અમિર છે મિથુન ચક્રવર્તીની વહુ
મિથુન ચક્રવર્તીની વહુ અને ‘અનુપમા’ની કાવ્યા પણ રિયલ લાઈફમાં ઘણી અમીર છે. તેમની કુલ સંપત્તિ 14 થી 20 કરોડની આસપાસ છે.
View this post on Instagramઆશિષ મેહરોત્રાએ અનુપમા દ્વારા બનાવી જબરદસ્ત ઓળખ
ટીવી એક્ટર આશિષ મેહરોત્રાએ પણ ‘અનુપમા’ દ્વારા જબરદસ્ત ફેન ફોલોઈંગ બનાવી છે. મીડિયા રિપોર્ટ્સમાં તેમની નેટવર્થ લગભગ 7 થી 10 કરોડ હોવાનું કહેવાય છે.
80 કરોડ છે ગૌરવ ખન્નાની સંપત્તિ
ગૌરવ ખન્નાને ‘અનુપમા’થી ઘણી લોકપ્રિયતા મેળવી છે. અભિનેતાઓ માત્ર સિરિયલોમાં જ અમીર નથી હોતા, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તેમની પાસે અઢળક પૈસા હોય છે. કહેવાય છે કે તેમની કુલ સંપત્તિ 80 કરોડ છે. સમગ્ર સ્ટારકાસ્ટમાં ગૌરવ ખન્ના સૌથી અમીર અભિનેતા છે.



