ખાસ-ખબરખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા તથા તેની ઉપર નજર રાખવાના તંત્રની ટીમ વોચમાં હતી. દરમ્યાન જીલ્લાના પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તથા પ્રાંચી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શંકાસ્પદ અનાજના જથ્થાનો સંગ્રહ તથા વહન થતું હોવાની માહિતી જીલ્લા કલેકટર ડી.ડી. જાડેજાને મળી હતી. જેથી તેમની સુચના અને અધિક કલેકટર રાજેશ આલની દેખરેખ હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી તથા તેમની ટીમ, સુત્રાપાડા, તાલાલા અને કોડીનાર મામલતદાર અને તેઓની ટીમ દ્વારા ઉપરોકત બંન્ને સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
ત્યારે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ભરત દેદા ગોહિલ, મનસુખ મથુરાદાસ લાખાણી, દિનેશ જગજીવન પઢીયાર, મનુ કરશન ગોહિલ, હસુમતીબેન નરસિંગદાસ દેવાણી, રહીમ હુસેન મલેકની માલિકીની બાર દુકાનોની તપાસ કરતાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 1,97,750 કિ.ગ્રા.નો રૂ.64,32,850 નો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જથ્થાની હેરફેર માટેની બોલેરો પીકઅપ પણ મળતા સીઝ કરવામાં આવી હતી. પ્રાચી મુકામે વેરાવળ રોડ ઉપર કે.કે.મોરી સ્કૂલ વાળી ગલીમાં આવેલ ધીરૂભાઈ ઉર્ફે કાદુ ભાદાભાઈ બારડ અને યાજ્ઞિક હરીભાઈ ઝાલાની માલિકીની દસેક દુકાનોમાં તપાસ કરતાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 29,925 કિ.ગ્રા.નો રૂ.8,83,135 નો જથ્થો મળી આવ્યો હતો. આ શંકાસ્પદ જથ્થો પણ કલેક્ટર તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આમ તંત્રએ બંન્ને સ્થળોએથી ઘઉં, ચોખા, બાજરી, ચણાનો 2,27,975 કિ.ગ્રા.નો રૂ.73,15,985 ની રકમનો આવશ્યક ચીજ વસ્તુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.1

ત્
યારે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ભરત દેદા ગોહિલ, મનસુખ મથુરાદાસ લાખાણી, દિનેશ જગજીવન પઢીયાર, મનુ કરશન ગોહિલ, હસુમતીબેન નરસિંગદાસ દેવાણી, રહીમ હુસેન મલેકની માલિકીની બાર દુકાનોની તપાસ કરતાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 1,97,750 કિ.ગ્રા.નો રૂ.64,32,850 નો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જથ્થાની હેરફેર માટેની બોલેરો પીકઅપ પણ મળતા સીઝ કરવામાં આવી હતી. પ્રાચી મુકામે વેરાવળ રોડ ઉપર કે.કે.મોરી સ્કૂલ વાળી ગલીમાં આવેલ ધીરૂભાઈ ઉર્ફે કાદુ ભાદાભાઈ બારડ અને યાજ્ઞિક હરીભાઈ ઝાલાની માલિકીની દસેક દુકાનોમાં તપાસ કરતાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 29,925 કિ.ગ્રા.નો રૂ.8,83,135 નો જથ્થો મળી આવ્યો હતો. આ શંકાસ્પદ જથ્થો પણ કલેક્ટર તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આમ તંત્રએ બંન્ને સ્થળોએથી ઘઉં, ચોખા, બાજરી, ચણાનો 2,27,975 કિ.ગ્રા.નો રૂ.73,15,985 ની રકમનો આવશ્યક ચીજ વસ્તુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.1
ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા તથા તેની ઉપર નજર રાખવાના તંત્રની ટીમ વોચમાં હતી. દરમ્યાન જીલ્લાના પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તથા પ્રાંચી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શંકાસ્પદ અનાજના જથ્થાનો સંગ્રહ તથા વહન થતું હોવાની માહિતી જીલ્લા કલેકટર ડી.ડી. જાડેજાને મળી હતી. જેથી તેમની સુચના અને અધિક કલેકટર રાજેશ આલની દેખરેખ હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી તથા તેમની ટીમ, સુત્રાપાડા, તાલાલા અને કોડીનાર મામલતદાર અને તેઓની ટીમ દ્વારા ઉપરોકત બંન્ને સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ત્યારે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ભરત દેદા ગોહિલ, મનસુખ મથુરાદાસ લાખાણી, દિનેશ જગજીવન પઢીયાર, મનુ કરશન ગોહિલ, હસુમતીબેન નરસિંગદાસ દેવાણી, રહીમ હુસેન મલેકની માલિકીની બાર દુકાનોની તપાસ કરતાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 1,97,750 કિ.ગ્રા.નો રૂ.64,32,850 નો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જથ્થાની હેરફેર માટેની બોલેરો પીકઅપ પણ મળતા સીઝ કરવામાં આવી હતી. પ્રાચી મુકામે વેરાવળ રોડ ઉપર કે.કે.મોરી સ્કૂલ વાળી ગલીમાં આવેલ ધીરૂભાઈ ઉર્ફે કાદુ ભાદાભાઈ બારડ અને યાજ્ઞિક હરીભાઈ ઝાલાની માલિકીની દસેક દુકાનોમાં તપાસ કરતાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 29,925 કિ.ગ્રા.નો રૂ.8,83,135 નો જથ્થો મળી આવ્યો હતો. આ શંકાસ્પદ જથ્થો પણ કલેક્ટર તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આમ તંત્રએ બંન્ને સ્થળોએથી ઘઉં, ચોખા, બાજરી, ચણાનો 2,27,975 કિ.ગ્રા.નો રૂ.73,15,985 ની રકમનો આવશ્યક ચીજ વસ્તુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.