આજ રોજ ભચાઉ મધ્યે અખિલ વાગડ સીદી સમાજ ના સામાજીક કાર્યાલય નો શુભારંભ સૈયદ હાજી મોહંમદશા પીર પળલશા બાપુ કણખોઈવાળાપ્રમુખ,આલે રસુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખારોઈ ના હસ્તે કરવામાં આવ્યું.સીદી સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે, કુરિવાજો દુર થાય, યુવાનો વ્યસનમુક્ત થાય, સરકારી યોજનાઓ ની માહિતી જન જન સુધી પહોંચે,લોકઉપયોગી કાર્યો થકી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે એ માટે કાર્યલય ઉપયોગી બને એવો આશાવાદ અખિલ વાગડ સીદી સમાજ ના પ્રમુખ સીદી પીરમામદ ભાઈ ઈશા એ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સૈયદ હાજી અલી અસગર બાપુ(માજી પ્રમુખભચાઉ મુસ્લિમ જમાત), સૈયદ શેરઅલી બાપુ (કાઉન્સિલર, ભચાઉ નગરપાલિકા),અબડા ફકીરમામદ ભાઈ (સામાજીક અગ્રણી ભચાઉ),શેખ હાજી આમદશા હાજી હાજીશા ડાડા( પ્રમુખ, ભચાઉ મુસ્લિમ જમાત),બલોચ અકબર હાજી ઈબ્રાહિમ (ઉપપ્રમુખ, ભચાઉ મુસ્લિમ જમાત) રાઉમા મહેબુબ ભાઈ મલક (મુલતવી જામા મસ્જિદ ભચાઉ) ત્રાયા હાજી સીધીક હાજી સુલેમાન શેઠ (શિકારપુર) તુર્ક તારમામદ ભાઈ (સામાજીક અગ્રણી આંબરડી) સામાજીક આગેવાનો કુંભાર હાજી અલીમામદ (ભચાઉ) કુંભાર અલીમામદ ખમીશા (ભચાઉ) અનવરભાઈ હાડા,શરીફભાઈ નોતીયાર , ઈકબાલભાઈ સમા (આધોઈ) હસનભાઈ ત્રાયા,હાજી અબ્બાસ ભાઈ અન્સારી (ભચાઉ), વગેરે આગેવાનોએ હાજરી આપી હતી સૈયદ હાજી મોહંમદશા બાપુ એ આયોજન ને બિરાદાવી દુઆ એ ખૈર ફરમાવી  અખિલ વાગડ સીદી સમાજ ના પ્રમુખ સીદી પીર મામદ ભાઈ ઈશા ખારોઈ વાળા  ઉપપ્રમુખ સીદી હુસેન સુમાર ભાઈ, મંત્રી સીદી બિલાલ ભાઈ નિવૃત્ત નાયબ મામલતદાર, મહામંત્રી સીદી કરીમ ભાઈ આચારભાઈ, સહમંત્રી સીદી અદ્રેમાનભાઈ જુમ્માભાઈ, ખજાનચી સીદી હબીબ ઈસ્માઈલ, કારોબારી સમિતી સભ્યો સીદી મુબારક ભાઈ ‌ફકીરમામદ, સીદી સુભાનભાઈ ઈબ્રાહિમ ભાઈ,સીદી આદમ હાસમભાઈ,સીદી ગુલામ હુસેનભાઇ હાજી ભાઈ,સીદી નસીબ ભાઈ હુસેન,સીદી સીધીક હેબતભાઈ, સીદી સલીમભાઈ મુસા,સીદી જાવેદ મુબારક, આસીફ મુબારક સીદી, રફીક ઉંમર સીદી,સીદી હુસેન ઈસ્માઈલ, વગેરે હાજર રહ્યા હતા ઓલ ગુજરાત સીદી સમાજ એકતા મંચ ના તમામ આગેવાનો એ આ આયોજન ને બિરાદાવી શુભકામનાઓ સાથે મુબારકબાદી પાઠવી છે.

( શ્રીકાંત પટેલ – મોરબી)