By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    20 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    6 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    6 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    6 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    17 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    17 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    17 hours ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    17 hours ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    7 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    19 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદ : પોલીસના બે નકલી કાર્ડ અને ડે. મામલતદારના કાર્ડ સાથે શખ્સ પકડાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદ : પોલીસના બે નકલી કાર્ડ અને ડે. મામલતદારના કાર્ડ સાથે શખ્સ પકડાયો
અમદાવાદ

અમદાવાદ : પોલીસના બે નકલી કાર્ડ અને ડે. મામલતદારના કાર્ડ સાથે શખ્સ પકડાયો

Khaskhabar Editor
Last updated: 2025/01/06 at 5:18 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

2012માં પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી થઈ છતાં હાજર થયો નહોતો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

તા. 3-1-2025ના રોજ અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા બાતમી હકીકત આધારે તેમજ વાહન ચેકીંગ દરમિયાન એક ઇસમ એક્ટિવા મીટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળતા તેના વાહન અને નામ આધારે પોકેટકોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા વાહન કોઈ બીજાના નામે હોય તેમજ મળી આવેલ ઇસમનો ગુન્હાહીત ઇતિહાસ ભૂતકાળમાં ગુન્હાઓ આચરેલું હોવાનું જણાઈ આવતા, આરોપી કિરીટકુમાર સ/ઓ બાબુભાઇ જેઠાભાઇ અમીન ઉ.વ. 36 રહે. એ/601, એમ્પાયર હાઈટ્સ ફ્લેટ, કોન્ફી હોટલની બાજુમાં, ઘોડાસર ચાર રસ્તા પાસે, ઇસનપુર, અમદાવાદ શહેર મુળ રહે. બી-8, વાત્રક સિંચાઇ કોલોની, એસ.ટી.બસ સ્ટેન્ડની પાછળ, મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી મુળ વતન ગામ હેલોદર તા.માલપુર જી.અરવલ્લીને પકડી તેની પાસેથી પોલીસ તરીકેના બે નકલી આઇ કાર્ડ તથા ડે.મામલતદાર તરીકેના એક નકલી આઇ કાર્ડ તથા હોન્ડા એક્ટીવા નંબર જીજે-01-કઉ-087 કિંમત રૂા. 15,000/- તથા મોબાઇલ ફોન કિંમત રૂા. 10,000/- મળી રૂા. 25,000/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પાસેથી બે પોલીસ અને એક રેવન્યુના પોલીસ અધિકારી તથા કર્મચારીના ડુપ્લીકેટ કાર્ડ મળી આવતા મણિનગરના એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની ખોટા દસ્તાવેજો બનાવવા, તેનો ખરા તરીકે ઉપયોગ કરવા તથા રાજ્ય સેવકનો હોદ્દો ધારણ કરવા બાબતે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

- Advertisement -

આરોપી સને 2016થી આજદિન સુધી મોડાસા જિલ્લાના મોડાસા ટાઉનમાં 1, ખેડા જિલ્લાના ઠાસરાના 1, અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન ખાતે 2, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 1, અમદાવાદ જિલ્લાના કેરાલા જીઆઇડીસી ખાતે 1, વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે 1 મળી કુલ 8 જેટલા ડુપ્લીકેટ પોલીસના ગુન્હાઓમાં પકડાયેલ હોવાની વિગતો પોકેટકોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળ્યું હતું. પોકેટ કોપ એપ્લિકેશન આધારે આ પકડાયેલ આરોપી રીઢો અને આંતર જિલ્લા આરોપી નીકળેલ હતો અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપી આશરે 6 (અડધો ડઝન) વખત વડોદરા શહેર, આણંદ જિલ્લા અને અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પકડાઈ ચૂક્યો હોવાની પોલ ખુલી છે.પૂછપરછ કરવામાં આવતા પોતે એમ.એ., બી.એડ. તથા પીટીસી સુધી અભ્યાસ કર્યો છે. આરોપીના કહેવા પ્રમાણે પોતાને પોલીસ બનવાનો શોખ હોય પોતે સને 2012ની સાલમાં પોલીસ ભરતીમાં કોન્સ. તરીકે પસંદગી પામેલ હતો પરંતુ પોતાની સ્ત્રીમિત્રને પોલીસ ખાતું પસંદ ના હોય, પોતે હાજર થયો ના હતો.

ત્યારબાદ 2014ની સાલમાં તાલુકા કિયોન્સ એક્ઝિક્યુટિવ તરીકે છ તાલુકાના ઇન્ચાર્જ તરીકે કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર નોકરી મળેલ હતી અને આ નોકરી દરમિયાન આશરે 3000 જેટલા પીએમ યોજનાના ડુપ્લીકેટ કાર્ડ બાબતે કૌભાંડ થતાં પોતાના ઉપર તથા પોતાની સાથે નોકરી કરતા વિનોદ વણઝારા, ભાનુબેન પંડ્યા સહિતના કર્મચારીઓ ઉપર ગુન્હો નોંધાયો, જેમાં પોતાની તથા બીજા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. આ સિવાય પોતાના ઉપર ઠાસરા, રામોલ, કેરાલા જીઆઇડીસી, હિંમતનગર, ધરમપુર સહિતના પોલીસ સ્ટેશનો ખાતે ડુપ્લીકેટ પોલીસ તરીકેના ગુન્હાઓમાં પણ ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશન ખાતેના ગુન્હામાં પોતાની પત્ની ભાવનાબેન કિરીટકુમાર અમીનની પણ ધરપકડ પણ કરવામાં આવેલ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે એકના ડબલ કેસના મુખ્ય સૂત્રધાર યુનુસ મેમણ (તળાજા, ભાવનગર), અમદાવાદ શહેરના પોલીસ કોન્સ. જિતેન્દ્ર રમણભાઈ પંડ્યા (ઓરિજનલ પોલીસ) તથા સહઆરોપીઓ મહેશ વાઘેલા તેમજ શરીફસિંહ ચૌહાણ (કરજણ) સાથે મળી રૂા. 40 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. પકડાયેલ આરોપી કિરીટ બાબુભાઇ અમીન પોતાના સહઆરોપીઓ સાથે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી, ફરિયાદીને રૂપિયા સાથે બોલાવી સહ આરોપીઓ પોલીસના સ્વાંગમાં રેઇડ કરી પોલીસની રેઇડ થઈ હોવાનું જણાવી ફરિયાદીને ભગાડી ડબલ કરવા લાવેલ રૂપિયા લઈને રફુચક્કર થવાની મોડસ ઓપરેન્ડીથી ગુન્હાઓ આચરતા હોવાની કબૂલાત પણ કરવામાં આવી છે.

પકડાયેલ આરોપી કિરીટ બાબુભાઈ અમીન હાલમાં ઘોડાસર વિસ્તારમાં ફ્લેટ ખાતે રહેતો હોઈ પરંતુ ફ્લેટમાલિક સાથે ભાડા બાબતે તકરાર થતા ફ્લેટ માલિક દ્વારા ચેક રિટર્નની ફરિયાદ કરતા નામદાર કોર્ટમાંથી વોરંટ પણ નીકળેલ હોય પોતે ભવ્ય હોટલમાં રહેતો હોવાનો બચાવ કરેલ હતો. આરોપીની પ્રાથમિક તપાસ દરમિયાન પકડાયેલ આરોપી મણિનગર ખાતે આવેલ ભવ્ય હોટલ ખાતે છેલ્લા બે માસથી રહેતો હોવાની વિગતો મળેલ અને ત્યાં ત્રણ ચાર ટૂંકા વાળવાળા ઈસમો અવારનવાર મળવા આવતા હોવાનું અને બહાર જતા હોવાની વિગતો મળતા આ આરોપી સાથે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ હોવાની શક્યતા આધારે મણિનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પીઆઈ ડી. પી. ઉનડકટ, પીએસઆઈ એસ. આઈ. પટેલ તથા મણિનગર પોલીસ ટીમને આરોપી કિરીટ બાબુભાઈ અમીનની હાલમાં કોઈ બિલ્ડર સાથે કામ કરતો હોવાની તથા ડુપ્લીકેટ પોલીસ બની ગેર કાયદેસર જમીનના કબજા અપાવતો હોવાની તથા આ બિલ્ડર કામ કરવાના પેટે રૂપિયા આપતો હોવાની પણ વિગતો મળતા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

- Advertisement -

You Might Also Like

અમદાવાદમાં બનશે 18 ઓવરબ્રિજ-અંડરપાસ અને 5 એલિવેટેડ કોરિડોર

SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું ડૉક્ટરની બેદરકારીથી મોત, પુત્રીએ વીડિયો બનાવી કર્યા આક્ષેપ

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

વાહનચાલકો સાવધાન! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

ઝ20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર: સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું

TAGGED: ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિઝનની સૌથી કાતિલ ઠંડી પડશે: આગાહી
Next Article જીવલેણ ખૂની હુમલો કરી ગેરકાયદે નાણાં કઢાવવાની કોશિષ કરનારની જામીન અરજી નામંજૂર કરતી અદાલત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદમાં બનશે 18 ઓવરબ્રિજ-અંડરપાસ અને 5 એલિવેટેડ કોરિડોર

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અમદાવાદ

SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું ડૉક્ટરની બેદરકારીથી મોત, પુત્રીએ વીડિયો બનાવી કર્યા આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદ

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?