By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂક્યો
    1 hour ago
    ચીનના 35 મિલિયન બચેલા પુરુષો રશિયા, દક્ષિણપૂર્વ એશિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં દુલ્હન શોધી રહ્યા છે
    5 hours ago
    ભારતીય ઇમેઇલ્સ ‘સ્પામ જેવા’: ન્યુઝીલેન્ડના મંત્રી એરિકા સ્ટેનફોર્ડના નિવેદનથી હોબાળો
    5 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને 51મું રાજ્ય બનવા માટે એક નવી ઓફર કરી
    7 hours ago
    મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશ અમેરિકાને વેંચી દીધું, સરકારની કમાન આતંકવાદીઓના હાથમાં: શેખ હસીનાનો આરોપ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    14 રાજ્યોમાં ચોમાસાનો વરસાદ રાજસ્થાનના 7 જિલ્લામાં હીટવેવ
    3 hours ago
    પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત સહિત 5 રાજ્યોમાં કાલે મોક ડ્રીલ યોજાશે
    4 hours ago
    લાલુ પ્રસાદ અને રાબડી દેવીએ પોતાના પૌત્રનું નામ ‘ઇરાજ લાલુ યાદવ’ રાખ્યું, જાણો તેનો અર્થ શું છે
    6 hours ago
    Padma Award 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની કુલ 69 હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા
    6 hours ago
    ભારતમાં કોરોનાના 1047 સક્રિય કેસ તો ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 109ને પાર
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    7 hours ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    1 day ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    1 day ago
    ગુજરાત બાદ બેંગ્લોર : પ્લે ઑફ્ફમાં પહોંચી ગયેલી વધુ એક ટીમની હાર, ટોપ ટુની રેસ ચાલુ
    4 days ago
    BCCIએ આગામી ટેસ્ટ શ્રેણી ટીમની જાહેરાત કરી: શુભમન ગિલ આ 18 ખેલાડીઓની કમાન સંભાળશે..
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    6 hours ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    1 day ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    1 day ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    2 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાએ કામણ પાથર્યા, પહેલો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 hours ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    6 days ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ સાતમા સ્થાને, વર્ષ દરમિયાન રેકોર્ડ 1.01 કરોડ મુસાફરો નોંધાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ સાતમા સ્થાને, વર્ષ દરમિયાન રેકોર્ડ 1.01 કરોડ મુસાફરો નોંધાયા
અમદાવાદ

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ સાતમા સ્થાને, વર્ષ દરમિયાન રેકોર્ડ 1.01 કરોડ મુસાફરો નોંધાયા

Khaskhabar Editor
Last updated: 2024/02/10 at 5:09 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

20 નવેમ્બર 2023ના એરપોર્ટે એક જ દિવસમાં 42224 મુસાફરોને સેવા આપી

નાણાકીય વર્ષમાં 1 કરોડ મુસાફરોનો આંક ગત વર્ષ કરતાં 50 દિવસ પહેલા જ હાંસલ કરી લેવાયો
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ 2023માં 1.01 કરોડ મુસાફરોની અવર-જવર નોંધાઇ છે. ગત વર્ષે મુસાફરોની અવર-જવર મામલે સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે. નાણાંકીય વર્ષમાં 1 કરોડ મુસાફરોનો આંક ગત વર્ષ કરતાં 50 દિવસ પહેલા જ હાંસલ કરી લેવાયો. અમદાવાદ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ 2023ના 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો.એરપોર્ટ હવે સરેરાશ 240 થી વધુ દૈનિક ફ્લાઇટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટમનલ દ્વારા 32,000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. 20 નવેમ્બર 2023ના એરપોર્ટે એક જ દિવસમાં 42224 મુસાફરોને સેવા આપી હતી જ્યારે 19 નવેમ્બરના રોજ 40,801 મુસાફરો અને 18 નવેમ્બરના રોજ 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી. 19 નવેમ્બર 2023 ના રોજ 359 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી.હાલ અમદાવાદ એરપોર્ટ 42 સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને 15 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને 18 એરલાઈન્સ સાથે જોડે છે.

- Advertisement -

વર્ષ 2023માં ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ
એરપોર્ટ મુસાફરો
દિલ્હી 6.53 કરોડ
મુંબઇ 4.39 કરોડ
બેંગ્લુરુ 3.19 કરોડ
હૈદરાબાદ 2.09 કરોડ
ચેન્નઇ 1.85 કરોડ
કોલકાતા 1.77 કરોડ
અમદાવાદ 1.01 કરોડ
કોચી 88 લાખ
ગોવા 83 લાખ
પૂણે 80 લાખ

You Might Also Like

ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું

અમદાવાદમાં PM મોદીનો રોડ શૉ

ઇસનપુર પોલીસે રિક્ષામાં ચોરી કરનારા બે આરોપીઓ ઝડપ્યા

5 ગુનામાં સંડોવાયેલા 3 વૉન્ટેડને પકડી પાડતી અમદાવાદ પોલીસ

પોલીસ લાઈનમાં સામાજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પનું આયોજન કરાયું

TAGGED: ahmedabad, AIRPORTS, passengers
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને ટેડી સાથે રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર તેમજ સંગીતમય મારૂતિ યજ્ઞ
Next Article અમરગઢ-ભિચરીમાં ગેરકાયદે ખનન મુદ્દે ખાણ-ખનીજ વિભાગનું ભેદી મૌન!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સુરેન્દ્રનગર જિલ્લામા ગેરકાયદે ખનન પર ખાણ ખનિજ વિભાગના દરોડા
ફૌજીના પરિવારની વ્યથા કોઇ સાંભળતું નથી
થાનગઢના જામવાડી ખાતે કોલસાની ખાણોને બુરવાની કામગીરી હાથ ધરાઇ
વસ્તડી ખાતે હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર શખ્સ સહિત બે વિરૂધ્ધ ગુનો નોંધાયો
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર કડવા પાટીદાર આયોજિત ઉમા સારથિ ફાઉન્ડેશન દ્વારા ‘પ્રીતનું પાનેતર 2025’ હેઠળ સમૂહલગ્ન સંપન્ન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
અમદાવાદ

અમદાવાદમાં PM મોદીનો રોડ શૉ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદ

ઇસનપુર પોલીસે રિક્ષામાં ચોરી કરનારા બે આરોપીઓ ઝડપ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?