By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    5 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    6 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    3 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    4 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    4 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    4 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    5 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    6 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: TOPના ભ્રષ્ટાચાર બહાર આવ્યા બાદ હવે રાજ્ય સરકાર મૂળથી સુધારા કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > TOPના ભ્રષ્ટાચાર બહાર આવ્યા બાદ હવે રાજ્ય સરકાર મૂળથી સુધારા કરશે
રાજકોટ

TOPના ભ્રષ્ટાચાર બહાર આવ્યા બાદ હવે રાજ્ય સરકાર મૂળથી સુધારા કરશે

Khaskhabar Editor
Last updated: 2024/09/06 at 5:38 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રાથમિક ટી.પી. તૈયાર કરવાની મુદ્દત 12 માસમાંથી ઘટાડી 7 માસ કરાઇ

TP તૈયાર કરવા માટેની સમય મર્યાદા ઘટાડાઇ, દરેક તબકકે દરખાસ્ત ઑનલાઇન જોવા મળશે

- Advertisement -

અન્ય તબકકા માટે પણ સમયમર્યાદા નિશ્ર્ચિત : હાલ સમગ્ર ટી.પી. પ્રક્રિયા અંગે સૂચનો આપવા તા.15 સુધી શહેરી વિકાસ વિભાગની વેબસાઇટ પર સુવિધા ઉપલબ્ધ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

2024નું વર્ષ ગુજરાત સરકાર માટે વિવાદોનું વર્ષ બની રહ્યું છે જેમાં રાજકોટના ટીઆરપી કાંડ બાદ મહાનગરોના ટીપીઓ કઇ રીતે બાંધકામ નિયમો, ટીપીના નિયમો ખિસ્સામાં રાખીને જંગી નાણા કમાઇ છે. જે બહાર આવતા જ ભાજપ સરકારના વહીવટનો ધજાગરો થયો છે અને તેમાં મહેસુલી ભ્રષ્ટાચારમાં શહેરોમાં મહાનગરોની ટીપી એટલે ટાઉન પ્લાનીંગ એ સ્ત્રોત બની ગયો છે એ નિશ્ચિત થયા બાદ સરકારે હવે સ્ટ્રીમલાઇન્ડ ટાઉન પ્લાનીંગ પ્રક્રિયાને અમલમાં મુકવા નિર્ણય લીધો છે.
ટીપીની પ્રક્રિયા જે વર્ષો સુધી ચાલતી હોય છે અને ત્યાં સુધી પ્રસ્તાવિત ક્ષેત્રોમાં કાનુની અને ગેરકાનુની બાંધકામો થઇ ગયા હોય છે જેના કારણે ટીપીના અમલમાં મુશ્કેલી પડે છે તે ટાળવા ટીપી પ્રક્રિયાની સમયમર્યાદા પણ ઘટાડવા નિર્ણય લીધો છે જે મુજબ ટાઉન પ્લાનીંગ સ્કીમ પ્રાથમિક રીતે તૈયાર કરવા માટે હાલ જે 12 માસનો સમય છે તે ઘટાડીને 7 માસનો કરવામાં આવ્યો છે.

- Advertisement -

જે તે વિભાગે ફકત 7 માસમાં ટીપીની બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને રાજય સરકારને સુપ્રત કરી દેવાની રહેશે.એટલું જ નહીં આખરી ટીપી તૈયાર કરવાની સમયમર્યાદા ઘટાડવામાં આવી છે. સરકાર આ માટે ઓરજીનલ એપ્રુવલ કમીટી પણ બનાવશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ માટે સમગ્ર પ્રક્રિયાને એક વખત નિરીક્ષણ કર્યા બાદ પ્રથમ તબકકાથી સુધારા કરવાનું હાથ ધરવામાં આવ્યું છે.

જે ટીપીના અમલ સુધી ચલાશે. ઓરીજીનલ એપ્રુવલ કમીટી કે જે ફાઇનલ થયેલી યોજના સુધી જે તે પ્લોટના બાઉન્ડ્રી અને વિસ્તાર જળવાઇ રહે તે પણ જોશે અનેક વખત ટાઉન પ્લાનીંગમાં સ્થાનિક સ્તરે રાજય સરકારને ગેરમાર્ગે દોરીને સુધારા કરવામાં આવે છે તે પણ હવે મુશ્કેલ બનશે. ટાઉન પ્લાનીંગ ઓફિસર, ટીપીઓ કોઇ પણ ટીપી તૈયાર કરવાનો નિર્ણય લીધા બાદ તુર્ત જ ટીપીઓની નિયુકિત કરી દેવાશે અને સાત માસમાં તેને પ્રાથમિક ટીપી તૈયાર કરી દેવાની રહેશે.
સમગ્ર પ્રક્રિયાને પારદર્શક રાખવા માટે દરેક તબકકે તે પ્લાનીંગ ઓથોરીટીની વેબસાઇટ ઉપર પણ જોઇ શકાશે. અને એક વખત ટીપી માન્ય થયા બાદ તુર્ત જ તેનો અમલ કરી દેવાશે. ટીપીમાં ટાઇમફ્રેમ ખુબ જ મહત્વની છે. રાજય સરકારના સ્તરે પણ ટીપી લાંબા સમય સુધી પેન્ડીંગ રહે છે તે પણ લઇ શકશે નહીં. આ ઉપરાંત જિલ્લા સ્તરના અધિકારીને ટીપીઓ સાથે લાઇઝનીંગ કરવા પણ નિયુકત કરાશે.

શહેરી વિકાસ વિભાગના ઓફિસરોની સ્પેશ્યલ ડયુટી પ્રકાશ દુત્તાએ દ્વારા મહત્વના ફેરફારો કરવા માટે જે આયોજન કરાયું છે તેના આધારે આ સમગ્ર પ્રક્રિયા નિશ્ચિત થશે જોકે તેમાં કાનુની સુધારાની જરૂર રહેતી નથી. ગુજરાતની ટીપી સ્કીમ મોડેલ એ કેન્દ્રીય બજેટમાં પણ વખણાયું છે અને અન્ય રાજયોને પણ અનુકરણ કરવાની સલાહ આપી છે અને તેથી જ આ નવા સુધારેલા મુસદ્દાને પણ ઓનલાઇન કરાશે. જોકે આ માટે લોકોનો તા.પ થી 1પ સપ્ટેમ્બર દરમ્યાન અભિપ્રાય આપવા શહેરી વિકાસ વિભાગની વેબસાઇટ પર વિકલ્પ અપાયો છે. ગત તા. 4ના રોજ આ અંગે એક બેઠક મળી હતી અને તેમાં મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા.

You Might Also Like

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

આજી કાંઠાનો વિસ્તાર ખાલી કરવા તંત્રનું અલ્ટિમેટમ

રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન

TAGGED: CORRUPTION, GOVERNMENT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ અમારું, ભારતનો ગેરકાયદે કબજો: પાકિસ્તાને ફરી ઝેર ઓક્યું
Next Article રાજકોટમાં ખાડાઓથી સ્થાનિકો પરેશાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?