વસંત પંચમી ને મંગળવારે રાત્રે ૯:૩૦ થી ૧૦:૩૦ સુધી શ્રીશિક્ષાપત્રીની ૧૯૫મી જયંતિ છે,તેમજ વૈરાગ્ય મૂર્તિ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીની ૨૫૫ પ્રાગટ્ય તિથિ તેમજ યતિવર્ય સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની ૨૪૯ આયોજન કરવામાં આવ્યું હતું તમામ ભક્તો લાભ લીધોઆટકોટ, સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી આટકોટ તથા આજુબાજુ ભક્ત જનોએ શિક્ષાપત્રીનો જયંતિની ઉજવણી માં ભાગ લીધો હતો ભક્તજનોએ શિક્ષાપત્રીનું પાઠ કરવામાં આવ્યો હતો મંદિરના સંત દાસ સ્વામી દ્વારા ભક્તજનોને સત્સંગનો લાભ મળ્યો હતો તેમ જ ભગવાનને કેસુડાનું પૂજન કરવામાં આવ્યું હતું ભક્તજનોને પ્રસાદીમાં સુખડીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું .
કરશન બામટા આટકોટ


