ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચના થી એડ. સી પી વિધિ ચૌધરીના માર્ગદર્શન માં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની રાહબરી નીચે આજરોજ પરીન ફનીચર સામે કલાક 16:00 થી 18:00 સુધી ટ્રાફિક ડ્રાઈવ દરમયાન કુલ કેસ 128 દંડ રૂ 57300 વસુલ કરવામાં આવ્યો આ ડ્રાઈવ માં પોસઈ લોખીલ તથા પોસઈ આર એસ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
રાજકોટ DCP પૂજા યાદવ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ
