સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
રોગચાળો હોય છે અને તેનાથી પીડાતા દર્દીઓ પણ હોય છે. સારા માણસની ફરજ એ છે કે તે રોગચાળાનો સાથ ન આપે
- Advertisement -
-આલ્બેર કામુ (પ્લેગ નવલકથા)
હં…. હંઅઅઅ… હાં… હંફ…. ” શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું અનુભવતા પરીક્ષિતનો જીવ તાળવે ચોંટી ગયો. છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં હોવા છતાં પણ તેની રીકવરી જોઈ એવી થઈ ન હતી પણ એવી આશા હતી કે તે જલ્દી જ સાજો થઈ જશે. ઉખડતા શ્વાસે તેણે જોયું કે તેની હાલત જોઇને નર્સે અને ડોક્ટર પાસે દોડતાં દોડતાં આવ્યા. ડોક્ટરે બૂમ પાડી, “નર્સે! એક હેવી ડોઝ તૈયાર કરો. ઇટ્સ વેરી અર્જન્ટ! ” નર્સે દોડીને એક ઇન્જેક્શન રેડી કર્યું. તેને તે ઈન્જેક્શન આપવામાં આવ્યું. થોડી રાહત થઈ. નળી વાટે ઠંડા ઓક્સિજનને તેણે અંદર જતા અનુભવ્યો અને તરત જ તેને પત્ની સાથે માણેલી ખુશનુમા પળો યાદ આવી કે જ્યારે તેની બંને એક્બીજામાં ઓતપ્રોત થઈ ગયા હતા. કૃષ્ણા સાથે માણેલી તેની પળો તેના જીવનની સૌથી અદભૂત ક્ષણો હતી. કૃષ્ણાનો તેજસ્વી ચહેરો એકાએક જ વિહ્વળ થઈ ગયો જ્યારે તેને ખબર પડી કે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કૃષ્ણા સાવ જ ફાટી પડી હતી. જે વાયરસને કારણે વિશ્વમાં અત્યાર સુધી કુલ દોઢેક લાખ જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા તેેણે તેના પતિને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ તો ઘટનાઓ જાણે દ્રુતવેગથી ઘટવા લાગી : હોસ્પિટલમાં દાખલ થવું અને પછી તેની હાલત બગડતા વેન્ટીલેટર અને હવે……..!
તેની ઊંઘરેટી આંખોમાંથી બે-ત્રણ આંસુ નીકળ્યા. તેણે આંખો બંધ કરી દીધી. સાવ કાળું ધબ્બ અંધારું! પણ તે અંધારામાં તેને કોઈનો ખિલખિલાટ સંભળાયો. તે તે અવાજને સુપેરે ઓળખતો હતો. તેની દીકરી મિલીનો તે અવાજ હતો. હજી આગળ કંઈ વિચારી શકે તે પહેલા તો તેની દીકરી તેની નજર સામે આવી ગઈ. ડેડી! તમે મને મૂવી જોવા લઇ જવાનું ાજ્ઞિળશતય કરેલું. ઇંજ્ઞૂ ભફક્ષ ુજ્ઞી ભવયફિં ળય? , અરે ઢીંગલી! ઙહયફતય િિું જ્ઞિં ીક્ષમયતિફિંક્ષમ! હું તને ના નથી પાડતો પણ અત્યારે સિચ્યુએશન કેવી છે? બહાર છે ને એક મોટો ાજ્ઞિબહયળ છે. અત્યારે ભજ્ઞજ્ઞિક્ષફ-ાજ્ઞિ નામનો એક દશિીત તાયિફમ થયો છે. તે બધાને શક્ષરયભિં કરે છે તેથી પોલીસે અત્યારે બધે હજ્ઞભસમજ્ઞૂક્ષ રાખ્યું છે. આ બધું તજ્ઞહદય થાય અને બધું યિલીહફિ થાય એટલે ઠય ૂશહહ લજ્ઞ જ્ઞિં ૂફભિંવ ફ ળજ્ઞદશય. ઙજ્ઞિળશતય! અને એ અપેક્ષાભરી મિલીનો ચહેરો એકાએક સાવ દુ:ખી અને આઘાતગ્રસ્ત ચહેરામાં પલટાઈ ગયો. મિલી પોતાની મમ્મીના ખોળામાં માથું નાંખીને રડતી હતી. મમ્મી! ડેડીને શું થયું? તે કેમ કંઈ બોલતા નથી? મમ્મી…..તું તો કંઇક બોલ! અને મિલીના દાદીએ રડતા-રડતા તેને બાથમાં ભરી લીધી. પરીક્ષિતને હવે પપ્પા દેખાયા પણ આ શું? પપ્પા રડતા ન હતા. એવું લાગતું હતું જાણે કે આઘાતના લીધે તેઓ સ્તબ્ધ અને નિષ્ક્રિય થઇ ગયા ન હોય! મમ્મી ચોધાર આંસુએ રડતી હતી. જે માતાને તેને ગમતો ગોલ્ડન નેકલેસ લઇ આપવાનું વચન આપેલું તે આજે રડતી હતી. હજી હમણા તો તેણે મમ્મીને ડીઝાઇન બતાવીને નક્કી કરી હતી. મમ્મી એટલા રાજી હતા કે હાશ! કાંઈ નઈ તો જાતી જિંદગીએ સોનું પહેરવા મળશે દીકરાના પ્રતાપે! ત્યાં આ સાલી કિસ્મતે તેનું કાળમુખુ પડખું ફેરવ્યું! પછી કરણ અને પાર્થ દેખાયા-તેના જીગરજાન મિત્રો. જે આંખોમાં હંમેશા મસ્તી અને બેફીકરાઇ દેખાતી હતી તે આંખોમાં આંસુ જોઇને તે ખિન્ન થઇ ગયો.
બધા રડતા હતા-માત્ર તેના પપ્પાને છોડીને. પરીક્ષિત વિહ્વળ થઇ ગયો. તેની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. તે કંઈ પણ કરી શકતો ન હતો. પોતાની નબળાઈ પર તે ગુસ્સો, દુ:ખ કે પશ્ચાતાપ અનુભવે તે પહેલા તો તેના બધા પ્રિયજન તેને ઝાંખા દેખાવા લાગ્યા જેવી રીતે કોઈ ચશ્માંવાળી વ્યક્તિને ચશ્માં વગર બધું દેખાતું હોય. બધાના અવાજ પણ ખીણમાંથી પડઘાતા હોય એવું તેને લાગ્યું. હવે તો સાવ ધીમો-ધીમો અવાજ આવવા લાગ્યો. દૃશ્ય સાવ ઝાખું થવા લાગ્યું આંખ સામે એક અંધકાર કે જેની છેલ્લે એક પ્રકાશની રેખા હોય તે પથરાવા લાગ્યો. તેને ખબર પડી ગઈ કે શું થવાનું છે! તેની નજર સામે બધી ઘટનાઓ યિૂશક્ષમ થવા લાગી. તેના માતાપિતા, મિત્રો, સ્કૂલ, પહેલીવાર રમ્યો તે: સાઇકલ પરથી પહેલીવાર પડવું, પહેલું આકર્ષણ, તેની પહેલી જોબ, કૃષ્ણા સાથે મેળાપ, ઓફિસમાં બોસની ચાપલૂસી કરીને મેળવેલું પ્રમોશન, પોતાના હરીફ એવા સમીરને કંપનીમાંથી હાંકી કઢાવવો, લગ્ન, ‘ફસ્ર્ટ નાઈટ’ અને મિલીનો જન્મ……-આ બધું તેની નજર સામેથી કોઈ ફિલ્મની જેમ પસાર થઇ ગયું. ધીમે ધીમે અંધારું ફેલાતું ગયું જેમ ખાલી વાસણમાં કોઈ શાહી રેડતું હોય તેમ. કાળોધબ્બ અંધકાર……..શુન્યકાર……………
સર, આના પલ્સીસ હવે ઘણા વધી ગયા છે.
ઓકે! તો એન્ટીડોટ આપી દો. આમેય દસ મિનટ ઉપર તો થઇ ગયું છે.
કાળાધબ્બ અંધકારનું સ્થાન હવે સોનેરી પ્રકાશે લઇ લીધું. પ્રકાશ ધીમે-ધીમે તીવ્ર થતો ગયો. પરીક્ષિતે આંખો ખોલી અને તે સફાળો જાગ્યો. મમ્મી, પપ્પા, કૃષ્ણા, મિલી તમે કયાં છો? હું તો મરી ગયો હતો. આ બધું શું છે? મારા કપડા કેમ બદલાઈ ગયા? પ્લીઝ, કોઈ મને સમજાવો.
- Advertisement -
છયહફડ્ઢ મિસ્ટર પરીક્ષિત, છયહફડ્ઢ! ઢજ્ઞી ફયિ જ્ઞિંફિંહહુ ફહશિલવિ.ં તમે અત્યારે તાયભશફહ મયયિંક્ષશિંજ્ઞક્ષ ભયક્ષિયિં માં છો.યાદ છે તમને આજે એટલે કે 28 અપ્રિલ, 2030 ના દિવસે સવારે હજ્ઞસમજ્ઞૂક્ષ ના ભંગ કરવા બદલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા? તમને એવી મિીલ આપવામાં આવી હતી કે જે તમારા અર્ધજાગ્રત મનની અંદર ભ્રમણાઓને ઉત્તેજિત કરે અને અમે તમારા મનની અંદર દશિીત ને લગતા દૃશ્યો ાજ્ઞિષયભિં કર્યા હતા કે જેથી કરીને તમને આ દશિીત ની ભયાવહતાનો પ્રેક્ટીકલી અહેસાસ થાય! મને આશા છે કે તમને પરિસ્થિતિની ભયાનકતાનો ખ્યાલ આવી ગયો હશે અને હવે તમે તમારા જેવા બીજા ઘણા બેજવાબદાર અને નફફટ નાગરિકોને હજ્ઞસમજ્ઞૂક્ષ નો ભંગ ન કરવા માટે સમજાવશો. ઢજ્ઞી ળફુ લજ્ઞ ક્ષજ્ઞૂ.
પૂર્ણાહુતિ:
આપણા સમાજમાં માણસોને અસલામતીથી પીડતી મહામારી ચાલે છે
– જોયસ મેયર્સ



