By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    8 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    8 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    8 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    6 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    6 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    6 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    6 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    7 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    8 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે નોંધાઈ ખાસ ઉપલબ્ધિ, જય શાહે આપી જાણકારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે નોંધાઈ ખાસ ઉપલબ્ધિ, જય શાહે આપી જાણકારી
ખાસ-ખબરસ્પોર્ટ્સ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે નોંધાઈ ખાસ ઉપલબ્ધિ, જય શાહે આપી જાણકારી

Khaskhabar Editor
Last updated: 2022/11/28 at 11:12 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું હતું. હવે તેના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે.T20માં સૌથી વધુ સંખ્યામાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

અમદાવાદના જૂના મોટેરા સ્ટેડિયમને તોડીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન એક વર્ષ પહેલાં ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ જ તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું હતું. હવે તેના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. BCCIએ રવિવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. હવે T20માં સૌથી વધુ સંખ્યામાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના નામે નોંધાયો છે. આ વર્ષે આઈપીએલ ફાઈનલ દરમિયાન આવું બન્યું હતું.

- Advertisement -

સ્ટેડિયમમાં 1,01,566 દર્શકો હાજર
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેણે લખ્યું, ‘મને ગર્વ અને ખુશી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક જ T20 મેચમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો માટે ગિનિસ બુક રેકોર્ડમાં સામેલ થયું છે. 29 મે 2022 ના રોજ IPL ફાઈનલ દરમિયાન, આ સ્ટેડિયમમાં 1,01,566 દર્શકો હાજર હતા. આ શક્ય બનાવવા માટે ક્રિકેટ ચાહકોનો ખૂબ ખૂબ આભાર.

Extremely delighted & proud to receive the Guinness World Record for the largest attendance at a T20 match when 101,566 people witnessed the epic @IPL final at @GCAMotera's magnificent Narendra Modi Stadium on 29 May 2022. A big thanks to our fans for making this possible! @BCCI https://t.co/JHilbDLSB2

— Jay Shah (@JayShah) November 27, 2022

- Advertisement -

IPL ફાઈનલ દરમિયાન રેકોર્ડ સ્થાપિત
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેણે લખ્યું, ‘મને ગર્વ અને ખુશી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક જ T20 મેચમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો માટે ગિનિસ બુક રેકોર્ડમાં સામેલ થયું છે. 29 મે 2022 ના રોજ IPL ફાઈનલ દરમિયાન, આ સ્ટેડિયમમાં 1,01,566 દર્શકો હાજર હતા. આ શક્ય બનાવવા માટે ક્રિકેટ ચાહકોનો ખૂબ ખૂબ આભાર.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 29 મેના રોજ IPL 2022ની ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પોતાની ડેબ્યૂ સિઝનમાં જ IPL ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

પહેલા મોટેરા સ્ટેડીયમથી ઓળખાતું હતું
આ સ્ટેડિયમ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ મોટેરા તરીકે ઓળખાતું હતું. તે 1982 માં બનાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેની પ્રેક્ષકોની ક્ષમતા 49 હજાર હતી. લગભગ એક લાખ 10 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા જૂના સ્ટેડિયમને તોડીને નવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, જે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતાં પણ વધુ છે. MCG સ્ટેડિયમની પ્રેક્ષકોની ક્ષમતા લગભગ 1 લાખ છે.

આવતા વર્ષે ODI વર્લ્ડ કપ ભારતમાં
2021 થી, નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ 10 આંતરરાષ્ટ્રીય મેચો યોજાઈ છે, જેમાં ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે. આમાંની એક પિંક-બોલ ટેસ્ટ હતી. આવતા વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ફાઈનલની યજમાનીની રેસમાં સૌથી આગળ છે.

You Might Also Like

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન

TAGGED: IPL, JAYSHAH, NARENDRAMODISTADIUM, people, record
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોટા પડદા પર એકસાથે દેખાશે અક્ષય-માનુષીની જોડી, 2023માં રિલીઝ થશે ફિલ્મ
Next Article શિયાળામાં ખાસ ખાવી જોઈએ આ આઇસક્રીમ! જાણો શું છે તેના ફાયદા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
સ્પોર્ટ્સ

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?