ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગત રાત્રીના સમયે સક્કરબાગ પાસે ચાલુ કારમાં અચાનક આગ લગતા અફરા તફરી મચી જવા પામી હતી સક્કરબાગ પાસેથી પસાર થતી એકના એન્જીનમાં બેટરી શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી હતી ત્યારે કાર ચાલક સજાકતાથી કારમાં લોકો તુરંત ઉતરી ગયા હતા અને જૂનાગઢ ફાયર શાખાનો જાણ કરતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સદ નશીબે કોઈ જાનહાની થઇનો હતી.